________________
૧૯૦૯ ] હાનિકારક રીત રીવાજો
૩૫ ] રીતે જેન સુધારક વર્ગની બાજુમાં એક અવાજે અબાધિત શાસ્ત્ર વચને અસાધારણ સાહા આપતાં ઉભા રહે છે.
આ પ્રકારની અનુકુળતાને લાભ લેવામાં જે ઢીલ કરવામાં આવે છે તેનું પરિણામ એ આવવાનું કે હાલ જે પ્રયાસ કરવાથી કાર્ય સાધ્ય થઈ શકશે તેનાથી બમણે પ્રયાસ કરતાં પણ આગળ ઉપર કાર્ય સુસાધ્ય થઈ શકશે નહિ તેમજ પ્રચલિત રહેલ દુષ્ટ રીવાજોથી થતાં નુકશાનને અંગ વાળી શકાશે નહિ.
ઉપકત વિચારથી પ્રેરાઈ વખતે વખત એકની એક બાબતની ચર્ચા પિણ પિષણની ગણનામાં લેખાઈ અરૂચિકર લાગે એમ કંઈક અંશે સમજવા છતાં પણ સાથે વરતુ તરફ નજર રાખી આ વિષય લખવા પ્રવૃત્તિ કરી છે. વસ્તુતઃ વિચાર કરતાં વિદ્વાન વાચકને આ વિષયમાં કદાચ કોઈ નવીન વિ. ચાર, નવીન જેના અગર નવીન સૂચના દષ્ટિગત ન પણ થાય તેની દરકાર કરી લેખ લખવાના અભ્યાસમાં આગળ ન વધવું તે યોગ્ય વિચાર્યું નથી.
હાનિકારક રીવાજોને સમસ્ત કેમમાંથી દેશવટે આપવાના કામમાં અન્ય ઉન્નતિના કાર્યની માફક આપણને દ્રવ્યની–પૈસાની-મદદની બીલકુલ જરૂર નથી એટલું જ નહિં પણ ઈચ્છિત કાર્ય પાર પડતાં આપણે હજાર રૂપિયાને બચાવ કરવાનું સામર્થ્યવાન થઈશું.
- આ ઉપરથી એટલું તે નિર્ણિત થઈ શકે છે કે જ્ઞાતિના ધનવાન અને ગ્રેસ પાસે આપણે દીન બની યાચના કરવાની જરૂર રહેતી નથી. પરંતુ દ્રવ્યના મદથી વૃદ્ધવિવાહ, એક સ્ત્રી ઉપર બીજી કરવાને, કારજ કરવાનું વગેરે હાનિકારક રીવાજો ચાલુ રહેવા દેવામાં તેઓ પિતાને લાભ સમજે છે. પિતાને સ્વાર્થ સાધવાની તક ઉભી રહેતી સમજે છે, તે મિથ્યા સમજણમાંથી તેઓને મુકત કરવાની જરૂર છે.
- “ઉદ્ધતિ વગર ઉન્નતિ નથી, એ સૂત્રને અનુસરી બુદ્ધિમાન સુધારક વગે પિતાનું જેર એકઠું કરી પ્રસંગે મળે ઉદ્ધત થવાની જરૂર છે. અને તે એટલા પુરતી જ છે કે જ્ઞાતિના સાજના વખતે તેઓએ પોતાનું ખરૂં સ્વરૂપ પ્રકાશી, હુકમી ચલાવનારા, ન્યાયને કારણે મુકી જ્ઞાતિ વ્યવહારના કાર્યને નિર્ણય કરનારા, બહુમતે માન્ય રહી શકે તેવા સુધારાના સવાલને પિતાના ચેડા મતથી ધકેલી પાડનારા, સવિચાર, સઆચરણ તરફ બેદરકારી બતાવનારા, કેમનું સાર્વજનિક હિત લક્ષ્યમાં નહિ રાખનારા અપબુદ્ધિના આગેવાનેને સીધે રસ્તે આણવા અન૫ પ્રયાસ કરી જરૂર છે. ”
" ઉપરની પ્રસ્તાવના કર્યા બાદ જુદા જુદા હાનિકારક રીવાજોના નામ આપી તેની ઉપર પૃથક પૃથફ યથામતિ વિવેચન કરવાની ધારણા રાખવામાં આવી છે.