________________
૩૨૦:1
જૈન કારન્સ હેરલ્ડ.
[ ડીસેમ્બર
આ દેહ ક્ષણભંગુર છે, એમ સર્વના જાણુવામાં છે. એટલે આંખ મી’ચાતાં મનની વાત મનમાં રહી જાય છે. ધાર્મિક સસ્થાના કારાબાર કરતા શેઠીઆએ પેાતાના હસ્તક ચાલતા વહીવટ સંબંધી યાગ્ય ફ્રાનુના, નોંધ અને પદ્ધતીઓ ન રાખતાં ભવિષ્યના વહીવટદારાને કયુ. ધેારણુ અખત્યાર કરવુ તે માટે પોતાની મુનસીનેજ ઉપયાગ કરવા પડે છે. જોકે પેાતાના ખાનગી વહીવટમાં સર્વે પ્રકારની નોંધા હાવાથી ભવિષ્યના વહીવટદારાને સરળતા પડે છે. આ કારણ પણ રીપોર્ટમાં વિશેષ વિગતા જણાવવાને અગત્યતા બતાવે છે. આવા કારણેા સિવાય એ પણ એક અગત્યનું કારણ છે કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. આપણે કાંઇ ભૂલ નથી કરતા એમ જગતને ખાત્રી કરવાને માટે જાહેર ખાતાઓની પૂરતી વિગતા પ્રગટ કરીએ તેા જાહેર પ્રજા એ ઉપર ધટતી નુક્તેચીની કરી શકે અને આપણા વહીવટ જોઇ સતાષ પામે. અને તેમને ભૂલ જણાય તે તે સુધારવા કાશીશ કરી શકે; જે કાશીશ સ્વચ્છ વહીવટને ધણીજ ઉપયેગી છે. કેમકે કાંઇ સાતે સાંખ અડતી નથી; અને અસ્વચ્છ વહીવટ તેા રાખવા આપણી ઈચ્છાજ નથી. એટલે સ્વચ્છતાના શેાધ માટે જે કાંઈ ટીકા થાય તે તેા વિશેષ સરળતા સમજવા જેવીજ છે.
મન છે એ ઘડીમાં ગજ ઉપર સ્વારી કરે છે, ઘડીમાં એજ મન ધાડે બેસે છે. ઘડીમાં ચકડાળે ચડે છે; ધડીમાં પરમ વૈરાગ્ય દ્રષ્ટિના અનુભવમાં ડબકાં મારે છે, અને ડીમાં પાપકમમાં સાય છે. એ બધામાં સુમાર્ગમાં કાયમ સ્થિત થાય, અથવા પાપમમાં ન ક્રૂસાય એટલા માટે તે મનને લેાક અપવાદના જબરજસ્ત ભય હાય છે. આપણા પાસે સાંપાએલ જાહેર ખાતાંના વહીવટમાં સ્વચ્છતા રાખવાના કારણુ માટે, આબરૂ, પરમાથ વૃત્તિ, લોક કલ્યાણ અને જગતને અપવાદ એ બધા અંકુશરૂપે છે. એટલે તેનું ઉપયાગીપણ વધારવાની ખાસ જરૂર છે. સાર્વજનિક ખાતાંની તેહ અને નિષ્ફળતા વહીવટની સ્વચ્છતા અસ્વચ્છતા ઉપર મુખ્ય માધાર રાખે છે. સ્વચ્છતા તર લોકો વિશ્વાસ રાખે છે, અને અસ્વચ્છતા તેમને લાગતાં તેને પસંદૃ કરતા નથી, એટલે કદી પેાતે સાથે રહી મનમાં સમજી બેસી રહે છે; પરંતુ એ વહીવટને હાયતા નથી આપતા અને જૂદી બાજુ પેાતાનું વલણ રાખે છે. એ વખતે એમ સ મજવું જોઇએ કે આ ગૃહસ્થા આ વહીવટ પસંદ કરતા નથી. સ્વચ્છતા એ એવી આકર્ષક ચીજ છે કે એ તરફ સર્વે ખેંચાઇ જાય છે.
સાર્વજનિક ખાતાની અગત્યતા સમજાવનાર, તેનું ઉપયોગીપણું પૂરવાર કરનાર, એ ખાતુ વધારે લોકોપયોગી કરવાને યેાગ્યતા સચવાવનાર અને એ ખાતાં તરફ્ સહાયકોને ખેંચી લાવનાર સ્વચ્છતા અને પૂરતી વીગત દર્શાવનાર રીપોર્ટ છે. એમ કહ્યા વિના ચાલશે નહીં; સરકારની દેખરેખ નિચે ચાલતાં ખાતાંઓમાં મ્યુનીસીપાલીટીએ કેવાં મેટા કાર્યો બજાવી શકે છે. કેટલાં નાણાં પેાતાની ક્રેડીટ ઉપર ઉછીનાં લઇ શકે છે. કેટલા માણસા પેાતાની સખાવત નાં નાણાં સુપ્રત કરે છે, તે જૂઓ; યુનીવરસીટીઓ અને કોલેજો જેમાં ધણું દ્રવ્ય સખાવતનુ હાય છે, પરંતુ એ જગ્યાએ નાણાં આપવા માણુસે જાય છે. તેનું કારણ એ ખાતાંની
સ્વચ્છતા છે.
આ બધી વીગતેાં ધ્યાન ઉપર રાખી જાહેર ખાતાંના વહીવટના રીપોર્ટ પ્રગટ કરતાં ઓછામાં ઓછી એટલી વીગત આપવી કે—ગયા વર્ષની શીલીક, ઉપજ અને ખ એના