________________
૩૦
જૈન કેન્ફરન્સ હેરલ, ફેબ્રુઆરી જુનાગઢના દિવાન સાહેબ અમને અમારા તા. ૫-૧-૧૦૯ના પત્રના જવાબમાં લખી જણાવે છે કે તમે જે ખબર (વેરાવળના દરિયામાં કુતરાંઓને ડુબાડી મારી નાખવામાં આવે છે તે) સાંભળી છે તે તદન જાઠી છે. દિવાન સાહેબને જણાવેલ જગ્યાએ મોકલી આપવાની સરતે વેરાવળના જૈનેને કુતરાંઓને સોંપી દેવામાં આવે છે.
કેન્ફરન્સ ઓફિસ તરફથી અમદાવાદના જકાત ખાતાના કલેકટર સાહેબને કરવામાં આવેલી
અરજીને જવાબ.
૪૭૪૭ સને ૧૯૦૮.
કેમ્પ પુરજી, ૧૯મી વસેમ્બર ૧૯૦૮. મેમોરેન્ડમ
ગઈ તા. ૨ જી ના પત્રના જવાબમાં, જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના સીડેન્ટ સેક્રેટરીને જણાવવામાં આવે છે કે, જે માલ ભરવાડ લેકે અટકાયતવાળી હદ ઓળંગી લઈ જાય છે, તે તેના પિતાના ઢોરઢાંખર તરીકે ગણી શકાય નહીં. તેથી ખરી રીતે હમેશ મુજબ જકાતને પાત્ર છેજ અને તપાસ કરતાં કલેકટરને સંતોષ આપવામાં આવ્યું છે કે, જકાત કે જે હમેશાં રેકડ રકમમાંજ લેવામાં આવે છે તેને બદલે ઘેટાં જકાત તરીકે લેવામાં આવતાં નથી.
૨ પિતાના ખાનગી ઉપયોગને માટે ઈન્સ્પેકટર ઘેટાં ખરીદ કરતા હશે પણ એ સખત હુકમ કાઢવામાં આવ્યો છે કે જે ભરવાડ લોકે ઘેટાં વેચવાને ખુશી હોય તે જ આ પ્રમાણે ખરીદી કરવી.
સોટ રેવન્યુના કલેકટરની સહી.
સને ૧૯૦૮ ની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં બેસનારાઓમાંથી ધી ફકીર
ચંદ પ્રેમચંદ સ્કોલરશીપ માટે માત્ર ત્રણ ઉમેદવારોની ધી ફકીરચંદ પ્રેમ અરજીઓ આવી હતી. તેમાંથી આ સ્કોલરશીપની સરેતે. ચંદ ઓલરશીપ. પ્રમાણે આ વખતે નીચેના ઉમેદવારેને આ સ્કોલરશીપ
આપવામાં આવી છે. પરીક્ષાને નંબર.
૧૫૩ મી. ભાગ્યચંદ પ્રેમચંદ દેશાઈ. ક૨૪ , નાનચંદ દીપચંદ ટોપીવાળા,