________________
ઉદ્યોગશાળા તેમજ કન્યાશાળા માટે ખાસ ઉપયોગી. () IT
“હાથથી ગુથવાના સંચાગ - દ્ધ છે. તે વહેપારી તેમજ ગૃહસ્થ ઘરનાં સ્ત્રી બાળકો પણ લાભ લઈ
જી શકે તેવા સરસ અને સફાઈદાર મેજા, ગલપરા, પીઓ, ગંજીફરાક કો , વગેરે ઘણું જ સહેલાઈથી અને ઝડપથી બનાવવાનાં અસલ ઇંગ્લીશ ? બનાવટના સંચા ધુપેલી આ એન્ડ કે માં મળે છે. • પ્રાઈસલીસ્ટ મફત.
કે. જે. એચ૦ એક નં. ૧૫ ગુલાલવાડી–મુબઇ. નં. ૪
, જોઈએ છે. જૈન કોન્ફરન્સના ઠર ઉપર અસંકારક ભાષણ આપી શકે તેવા જૈન ઉપદેશક જોઈએ છીએ. પગાર લાયકાત મૂજબ.
જૈન ભાઈઓને અગત્યની સુચના. પિતતાના સ્થળમાં જૈન ધર્મ અને જૈન કોમની ઉન્નતિને લગતી દર્જ બાબતની ખબર આ માસિકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મોકલી આપવા જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબર. ચાલુ સાલનું લવાજમ વસુલ કરવા માટે જુલાઈ માસથી અંક વી. પી. થી મોકલવા શરૂ કરેલું છે તે તે સ્વીકારી લેવા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે.
જાહેર ખબરો આપવાના ભાવ શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સનું વાજીંત્ર ગણતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદાજુદા ભાગોમાં વસ્તા જેનો જેવી ધનાઢય કેમમાં બહોળો ફેલાવે છે તેમાં જાહેર ખબર આપવાના ભાવો નીચે મૂજબ ઘટાડે કરી રાખવામાં આવેલ છે, તે તરફ સેનું ધ્યાન ખેંચી એ છીએ --
લીટી .પ્રથમ પૂરે ચાર્જ અને તે પછીના અ-'. ૧ . . . . . . . ૩ ગીઆર માસ લગી દર માસે 3 ગણો દસથી વધારે લીટીઓ માટે રૂ. ૧) ચાર્જ પડશે, છ માસ માટે પહેલે મહીને ની લીટીઓ ચાર પ્રમાણે.
. પૂરે ચાજે અને પછી દરેક માસે ? ચાર્જ : બાર માસ લગી લાગલગાટ હશે તે લેવાશે. * જાહેર ખબરો હિંદી, ગુજરાતી યા ઇગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિં. આ માસિકની ભારફતે હેન્ડબીલ વહેંચવાના ભાવો પત્રવ્યવહાર અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે. તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓર્ડર વીગેરે નીચેના સરનામે મોકલવા. ક
શ્રી જૈનતામ્બર કેન્ફરન્સ
પાયધૂની, મુબઈ