SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] ધર્મ નીતિની કેળવણી. [ અકબર Hereford જે બોલ્યા હતા તેમનું એકજ વાક્ય ટાંકી બતાવું છું: Give us religious teachers and we do not want religious teaching. 2412411 H12 2427 રીતે જોતાં આપણું શિક્ષકમાં ધાર્મિક બુદ્ધિ જાગૃત થાય અને શિક્ષણ આપવું એ વિધાથઓના આત્માને બોલવાનું પવિત્ર કામ છે એવી ભાવના આવે એટલું કર્તવ્ય છે..... ખરા ધનની શિક્ષણ આપવાની યોગ્યતાવાલા શિક્ષકો મળવા એ મુશ્કેલીની બાબત છે અને ત્યાં સુધી કામ ચલાઉ શિક્ષકો પાસે ધર્મ શિક્ષણ અપાવવામાં લાભ કરતાં હાની વિશેષ છે. હરિલાલ માધવજી ભટ્ટ એમ. એ. ધાર્મિક શિક્ષણ આખાર એક વર્ગજ તૈયાર થવો જોઈએ, અને એ વર્ગ તૈયાર થવા વગર ગમે તે પેજનાથી શિક્ષણ અપાય તે સિદ્ધિદાયક ન જ થાય. ગરજાશંકર કાશીરામ દ્વિવેદી. Example is better than precept. wis lung 24144117 241241 Hi ઉત્સાહ હશે તો એ ત હેમના વિદ્યાર્થિઓમાં પણ પ્રકટશે. કરીમ મહમદ, એમ. એ. બીન આવડીયાત અને જુલમી શિક્ષાગુરૂ ચર્ચીત . ચરવણ કરી અથવા દોઢ ડાહ્યો થઈ વિધાર્થીની પાત્રતા અને અધિકાર જોયા વગર તેને બોધ આપે છે તેથી વિદ્યાર્થીને તે વિષયપર અભાવ આવી જાય છે. મતમતાંતરની ખેંચતાણુથી જેને દુરાગ્રહને અધ્યાસ અને અને નિશ્ચય દઢ થઈ રહ્યો છે તેવા ગુરૂના બંધથી શીષ્ય કંટાળે છે. ઇંદીરાનંદ લલીતાનંદ પંડીત. શિક્ષણ ક્રમનાં પૂરતાં પુસ્તક તથા તેનું શિક્ષણ આપવાને પદ્ધતિ પુરસર ટીચીંગ પામેલા શિક્ષકે તૈયાર થયા પછી ધર્મનું શિક્ષણ શક્ય થઈ શકે. બહેચર ત્રિકમજી પટેલ. હરિશંકર નાગરદાસ આચાર્ય, ભાણાભાઇ મેતીભાઇ રાણા દયાશંકર તુળજારામ પંડયા. શિક્ષકે સારા કેળવાયેલા, ભતાગ્રહી નહિ એવા “લીબરલ એજ્યુકેશન ” પામેલા, રસઝુ, તથા કહેણું પ્રમાણે રહેણીવાલા હશે તો ધર્મ શિક્ષણથી કાંઈ પણ હાની નથી. ગણપતરામ રાજારામ ભટ્ટ, ધાર્મિક શિક્ષણને અંગે શિક્ષકો માટે ખાસ એક ટ્રેનિંગ સ્કુલ થવાની જરૂર છે. | મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી, ઉંચું મન, રૂડા વિચાર, સર્વાત્મભાવ, નિર્ભય અને વિશાળ દષ્ટિ, નીતિમત્તા, તથા નિર્લોભતા એ ગુણો શિક્ષકમાં ખાસ હોવા જોઈએ. દેવશંકર કિંઠછ ભદ.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy