________________
* ૧૯૦૮ ]
ધમ નીતિની કેળવણી.
| se
(૪)—ધાર્મિક શિક્ષણનીસફળતાના મુખ્ય આધાર કાનાપર રહેલા છે ?
(x)—શિક્ષક
શિક્ષણ આપનાર શિક્ષકના સદ્ભાવ, સન અને સરલજીવન ઉપરજ ધણા આધાર રહેલા છે.
હિમ્મતલાલ ગણેશજી અજારિયા, એમ, એ.
માતાની જરૂર છે. સેતાનના જેટલી જરૂર છે તેટલી જરૂર ખીજી
શિક્ષકના ચારિત્ર્યને વધારે ઉન્નત બનાવવા અનેક હાથમાંથી સાધુના હાથમાં શિક્ષણ તંત્ર આપવાની ખાખતાની ભાગ્યેજ હશે.
ડી. એ. તેલગ. બી. એ. જીવાભાઈ અમીચંદ્ર પટેલ,
ધર્મનીતિનું શિક્ષણ આપનાર શિક્ષક ઉત્સાહી ને મને મળવાળા જોઇએ, તેમજ તેનામાં એ વિષયમાં રસ તે જિજ્ઞાસા ઉત્પન્ન કરવાની શકિત જોઇએ. જો શિક્ષક નિઃસત્વ ને નિબઁળ હોય તેા પરિણામ અનિષ્ટ આવે તેમાં નવાઈ નથી.
ધમનીતિના ઉપદેશનું સઘળું પરિણામ શિક્ષકપર આધાર રાખે છે માટે ધર્મ શિક્ષક માણુસ ઘણીજ સ ́ભાળથી પસંદ કરવા. સ્વાર્થ ત્યાગી સાધુવૃત્તિના વિદ્વાન મળે તે ઘણું સારૂ', નહિ તો ધાર્મિક અને બહુશ્રુત વિદ્વાનને યેાગ્ય દરમાયા આપી રાખવા.
નરહરિલાલ ત્રંબકલાલ, બી. એ.
નીતિ તથા ધર્મના કેવળ મેધપાઠો ઉપર મતે શ્રદ્દા નથી. સદ્ગુરૂને પેાતાના પ્રત્યક્ષ દૃષ્ટાંત તથા વિડેલ જંનેના નીતિથી ભરેલા જીવતા નજરે પડતા દાખલાજ અવશ્યના છે. પોથીમાંના રીગણા' જેવું શિક્ષકનું તથા વિડેલનું વર્તન હોય,−અને તેવી બાબતા બાળકો ઝટ સમજી શકે છે, તેથી તેા તેઓ ઢાંગી અને દંભી થશે.
6
ગણપતરામ અનુપરામ ત્રવાડી.
સર્વ ધર્મમાં રહેલાં સામાન્ય સત્યો એ અર્થમાં ધર્મનીતિ શબ્દ વપરાતા હાય તા તે શિખવવાની આવશ્યકતા છે........અને તેને માટે નવી વાંચનમાળાની કે ખાસ પાડો આપવાની જેટલી જરૂર નથી તેટલી નીતિમાન શિક્ષકાની જરૂર છે. નીતિનું સર્વથી સારૂં શિક્ષણ indirectlyવિદ્યાર્થી એના મનપર શિક્ષકના ચારિત્રની જે છાપ પડે છે તેથી અપાય છે. આ વિષય માં ખાસ કરી ગયે વર્ષે લડનમાં ભરાયેલ Moral Education Congress ના રિપોર્ટ જોવાની હું ભલામણ કરૂં છું અને તેમાંથી વૃદ્ધ અને વિદ્વાન Bishop of