________________
૩૮ ]
ધર્મ નીતિની કેળવણી
[ કટાક્ષર.
બરાબર રીતે ધર્મ શિક્ષણ આપવાથી લાભજ છે, કદાપિ નુકશાનને સંભવ હાયજ નહિ. જે નુકશાન વિચિત્ થાય છે તે ધર્મને સ્થાને અધર્મના સસ્કારો પાડવાથીજ થાય છે. જ્યારે ધર્મના સંકુચિત અર્થ કરવામાં આવે ત્યારેજ મતાંધતા, દુરાગ્રહ આદિ પ્રગટે છે. નહિ તેા પેાતાના શરીર પ્રતિના ધર્મ, સંસ્થા પ્રતિના ધર્મ, દેશ પ્રતિના ધર્મ, રાજા પ્રતિપા દિત ધર્મ, પરમેશ્વર પ્રતિના ધર્મ, ઇત્યાદિ સર્વદેશીય ધર્મને અર્પ લઇ, એ સર્વની ક્રમવાર વ્યવસ્થાતા કરી, યથાર્થ પણે શિક્ષણ આપવામાં આવે તે સર્વથા લાભપ્રદેજ થાય છે; અને એ શિક્ષણ અપાશે ત્યારેજ આપણી પ્રજા સ્વાત્માર્પણ કરતાં શીખશે, અને ત્યારેજ ખીજી પ્રજામાં પેાતાનુ નામ અંકિત કરી શકશે. ધર્મનુ શિક્ષણ આપવાથી વૃતિએ બહેર મારી જાય છે તેનું કારણ શિક્ષણુતા દેષ છે. ધર્મ શિક્ષણ જેટલું સૂય નથી સારી રીતે અપાય છે તેટલું અન્ય રીતે આપી શકાતું નથી,
*****
अगर धर्मके शिक्षण से स्वमताग्रह वा मतान्धता उत्पन्न होता होय तो शिक्षक तथा शिक्षा पद्धतिकाही दोष समझना चाहिये. हरओक सङ्घर्म में सार्वजनिक प्रीति वा समभाव का विस्तारपूर्वक उपदेश है. अगर शिक्षणीय विषयका विचारपूर्वक निर्वाचन किया जाय तो मतांधताकी उत्पत्ति नहीं होती.
,,
आज काल कितनेओक स्थलमें जिस रीति पाठाभ्यास कराया जाता है अर्थात पाठ्य विषयका अर्थ तथा रहस्य अछि तरहसें हृदयंगम -भया के नही इस बात पर વાઇ નહીં ફેજર ત Copy-book maxims (શિક્ષાન્ત પ્રાત) માંત્તિષ્ઠ મુન્નસ્થ कराया जाता हैं. इस रितिसें पाठ कराने से अलबत " पोथीका गणावत् " होने की आशंका है. परन्तु धर्मनितिकी शिक्षा अछि तरह हृदयंगम करादेनेसे धर्मनीतिकी वृत्तियो शिथिल नही होकर प्रत्युत उत्तेजित होंगी... अगर एसा नही होनेसे धर्म માત્ર spiritless formality ATM શામપર્વલિત દ્દો Aff. Otherwise religion will dwindle, as it has already done to some extent, into so many meaningless rites without the underlying spirit which gives vitality to all great religions.
कुमारसिंग नहार, बी. ए.
મુખ્ય આધાર શિક્ષક ઉપર, શિક્ષણ પદ્ધતિ ઉપર અને શિક્ષક્રમ ઉપર છે. એ ત્રણે વસ્તુ યાગ્ય પ્રકારની હાય, તેા ધર્મનું શિક્ષણ ઉદ્મ રાષ્ટ્રીય ભાવનાને સતેજ કરશે, અને રાષ્ટ્રીય કલ્યાણના પ્રયાસને સારે માર્ગે વાળો.
કાન્તિલાલ છગનલાલ પાયા, બી. એ. ધર્મના શિક્ષણથી લાભ કે હાનિ થવી એ શિક્ષણના ક્રમ, પદ્ધતિ તથા ક્રિયા ઉપર આધાર બહુધા રાખે છે. અમુકજ ધર્મના આગ્રહ ઉત્પન્ન થાય, બીજા પક્ષેાના અધિક્ષેપ થાય, સમજાવવાના આશયથી ભિન્નરૂપે સમજાય, તથા પ્રધાન અંગો દુર્લક્ષ થઈ ગૌણુઅંગને વિશેષતા આરાપાય તેાજ ધર્મશિક્ષણથી હાનિ છે. નીતિ વિષે પણ ઐહિક ને પારલૌકિક અને અગાના વિવેક થઇ નીતિનું શિક્ષણ આપવાથી લાભજ છે, હાનિ થતી નથી.
નીતિનું સર્વાંશે શિક્ષણ આપવાના ક્રમમાંથી ધર્મ શિક્ષણુ બાદ થઈ શકતુંજ નથી. માત્ર કલ્પનામાં તેમ થઇ શકે; ક્રિયામાં તેમ થઇ શકતું નથી એવા અનુભવ છે.
રાજારામ રામશંકર શાસ્ત્રી.