________________
૧૯૦૯ ] શ્રી ગિરનારજી સંબધી ભાઇબંધ પત્રકારોના અભિપ્રાય.
[ ૨૮૧
મકાન તોડી પાડવામાં આવતું અટકાવવા માટેના મનાઈ હાક્રમ મેળવવા માટેના હતા. ક્રાયદાની નજરે તેા તેજ માર્ગ ઉત્તમ હતા. પણ દેશી રાજ્યોમાં રાજા અને પ્રજા વચ્ચે જે સંબધ રહ્યો છે તે જોતાં માનવાને અમે લલચાઇએ છીએ કે જો તે કામ અટકાવવા માટે જુનાગઢના જૈનાએ ત્યાંના સધને એકઠો કરી નામદાર નવાબ સાહેબ કે તેમના મુખ્ય સલાહકાર દીવાન મી॰ મીરઝા અબ્બાસઅલીબેગ પાસે ાંતે ર્યાદ પહોંચાડવા અને તેએ મારતજ એ કામ બંધ રખાવવા કાશેશ કરી હેત તે તેમાં તેઓ વધારે તેમ નીવડત અને કદાચ તે મકાન જોખમભરેલી હાલતમાં હોવાનાં કારણે તરતમાં તેાડી નાખવા વગર બીજો ઇલાજ ન હોત તાપણુ તે તેાડી નાખવા અથવા યોગ્ય સમારકામ કરવાની ફરજ જૈન ઉપર નાખવામાં આવત, અને તે પછી યાગ્ય વખતે તેની માલેકીના સવાલને ડચે કરાવી શકત. જૈન ભાઇએ ગઇ તા॰ ૩૦ મી મેના દધ્રુવસે રાજ્યપ્રકરણી અદાલત પાસેથી મનાઈ હાકમ માગ્યા હતા, પણ તે મનાઇ હાકમ કહાડી આપવામાં કાયદા સંબધી કયા આધ એ અદાલતને નડયેા હશે તે સમજવું લગાર મુશ્કેલ પડે છે. તા૦ ૩૦ મી મેને દીતે માંગવામાં આવેલા મનાઇ હાક્રમના કાંઈ જવાબ ચાર દીવસ સુધીમાં નહીં મળતાં તા ૨ જી જુનને દીને પુરી ખીજી અરજ કરવામાં આવી, અને ત્યારે પણ સુનાવણી માટેના દીવસ તા॰ ૬ ઠી જીતના ઠરાવવામાં આવ્યા અને તે પછી તકરારી મકાન જાતે જોવા જાહેરા વવામાં આવ્યું. તા૦ ૮ મી જીતના દીવસે ન્યાયાધીકારી તે મકાન જેવા ગયા ત્યારે તે મકાનને તદ્દન તેાડી પાડવામાં આવ્યું હતું, અને કોઈ જાતના મનાઈ ઢાકમ કુહાડાની સ્થીતીમાં તે રહ્યા ન હતા. મનાઈ હોકમ સાથે મક્રાનની માલેકીના સવાલને ઘા સબંધ નથી મનાઇ હાક્રમ માગવાનાં સબળ કારણા અરજદારાને હતાં, અને તે કારણેા ધ્યાનમાં લઈને જે મનાઈ હોકમ કહાડવામાં આવ્યેા હાત તા તેથી માલેકી હક્કના ઉંચા કાંઇ થઈ જવાના ન હતા. વળી તે માટે કાઇ સાક્ષી પુરાવા બાહેરગામથી કે લાંખેથી મગાવવાના ન હતા, તે જોતાં વચ્ચે કડાડી નાખવામાં આવેલા દસથી અગ્યાર દીત્રસ જેટલા વખત કારણે કહાડી નાખવામાં આવ્યા અને આખેરે પોતાની સત્તાના કાંઈ ઉપયેગ કરી નહી:શકાય એવી લાચાર સ્થીતિ અનુભવવી પડી તે વીષેના ખુલાસા જાણવાને આપણે ઇચ્છીશું', રાજ્યપ્રકરણી અદાલતના આ કાર્યના સંબંધમાં જે કાંઇ સાર અમેા કહાડી શકીએ છીએ તે માત્ર એટલાજ છે કે માગવામાં આવેલા ઇન્સાકુ આપવામાં તેણે અસાધારણુ શીથીલતા બતાવી છે અને તેનું તા॰ ૮ મીએ તેને અનુભવવુ પડેલુ પરીણામ જોઈ ને તે ન્યાયાધીકારી પોતે પણ ઓછા દલગીર નહી થયા હોય. તેમની એવી શીથીલતા માટે નામદાર નવાબ સાહેબ પણ ખુશી થયા હોય કે થાય એમ માનવાને અમેા નાજ પાડીએ છીએ, તેથી ઉલટુ અમે માનીએ છીએ કે જો વાજબી દાદ આપવામાં કરવામાં આવેલી અયેાગ્ય ઢીલ ઉપર તેઓ નામદારનું ધ્યાન ખેંચવામાં આવે અથવા તે ચેગ્ય રીતે રાજ્યપ્રકરણી અદાલતની સામે ર્યાદ કરવામાં આવે તે તે માટે જે કાંઈ જરૂરતુ હશે તે કરવા નામદાર નવાબ સાહેબ કદી પછાત પડશે નહીં. પાતાના ગમે તેવા હક્ક કે લાભને ખાતર પોતાની ન્યાયની અદાલતા અદલ ઇન્સાક્ આપવામાં પછાત પડે એમ જોવા નામદાર નવાબ કે કારાખાર માટે જવાબદાર તેમના કુશળ દીવાન મી॰ બેગ કદી ખુશી થાય નહી, પણ તેથી ઉલટું ભવીષ્યમાં તેવા બનાવા બનતા અટકાવવા માટે તેઓ ચાંપતાં ઇક્ષાા લેશે એવી ખાતરી આપણે રાખીશું,
શા