________________
જૈન કાનપુરન્સ હેરલ્ડ.
તાસ;
તે કહે શ્રેણિક નવી નાણી હુએ, નવિ ચારિત્ર પ્રધાન; - સમકિત શુશુથી ૨ જિનપદ પામશે, ઐહિજ સિદ્ધ નિદાન. તે નવિ જાણે રે કિરિયા ખપ વિના, સમકિત ગુણુ પણ નરક ગણી ગતિ વિ છેદી શકે, એ આવશ્યકે ભાસ. ઉજ્વલ તાણે રે વાણે મેલડે, સાહે પટ ન વિશાળ; તેમ વિ સાહે રે સમકિત અવિરતે, ખેલે ઉપદેશમાલ વિરતિ વિધન પણ સમકિત ગુણુ વર્યાં, છેદે પલિય પુહ્ત્ત; આણંદાર્દિક વ્રત ધરતા કહ્યો, સમકિત આથેરે સુત્ત શ્રેણિક સરિખા રે અવિરતિ થેાડલા, જે નિકાચિત ક; તાણી આંણે રે સમકિત વિરતિને, એ જિન શાસન મ. બ્રહ્મ પ્રતિજ્ઞારે વિષ્ણુ ૧ સત્તમા, બ્રહ્મવ્રતી નહિં આપ; અણુ કીધાં પણુ લાગે અવિરતે, સહેજે સઘળાં રે પાપ. એહવું જાણી રે વ્રત આદર કરે, યત્ને સમકિત વત; પંડિત પ્રીછે રેથાડે જેમ ભણે, નાવે ખેાલ અનત; અધા આગે રે દૂરપણ દાખવા, બહિરા આગે રે ગીત; મૂરખ આગે રે પરમારથ કથા, ત્રણે એક જ રીત; એહવું જાણીરે હું તુજ વિનવું, કિરિયાં સમકિત જોડ; દીજે કીજેરે કરૂણા અતિ ધણી, મેહસુભટ મદ મેાડ. ઢાલ. ૪ 'ગિરેઆએ ગુણુ તુમતા એ દેશી. ઈીપેરે મેં વિનવ્યા, સીમધર ભગવંતારે; જાણું છું. ધ્યાને પ્રગટ હુ ંતા, કેવલ કમલા કરે.
૨૦૮ ]
( અટેમ્બર
તું પ્રભુ હું તુજ સેવા, એ વ્યવહાર વિવેકારે; નિશ્ચય નય નહિ એ તરૂ, શુદ્ધ નિરંજન એકારે. જેમ જેમ સકલ નદી તણા, જલનિધિ જલ હાયે ભેળારે; બ્રહ્મ અખંડ સુખડના, તેમ ધ્યાને એક મેળેારે. જેણે આરાધન તુજ કર્યું, તસ સાધન કુણુ લેખેરે; દૂર દેશાંતર કુણુ ભમે, જે ધર સુરમણિ દેખેરે. અગમ અગાચર નય કથા, પાર કુણે' ન લહીયે રે; તિષ્ણે તુજ સાશન ઈમ કહે, બહુ શ્રુત યછુડે રહીયે રે. તુ મુજ એક હૃદય વક્ષ્યા, તુહિજ પર ઉપકારી રે; ભરત ભવિક હિત અવસરે, મુજ મત મુકે વિસારી રૂ. ઈમ વિમળ કેવળ જ્ઞાન દિયર, સયલગુણુ રયણાયરા, અકલંક અમલ નિરીહ નિરમમ, વિનબ્યા સીમન્ધરા; શ્રી વિજય પ્રભસુરિ રાજે, વિકટ સૌંકટ ભય હારી; શ્રી નવિજય બુધ શિષ્ય વાચક, યશ વિજય જય જય કા
અંતર૦ ૨૬
અંતરજામી૦ ૨૭
અંતરજામી. ૨૮
અંતરજામી૦ ૨૯
અંતરજામી ૩૦
અંતરજામી॰ ૩૧
અંતરજામી૦ ૩૨
અંતરજામી૦ ૩૩
અંતરજામી ૩૪
જયા જયા જગદ્ગુરૂ જગધણી ( એ ટેક.) ૩૫
જયા૰ ૩૬
જ્યા ૩૭
જયા
૩૮
જયા
જ્યા॰ ૪૦
૩૮
૪૧