________________
૧૮ | શ્રી યશોવિયત નિશ્ચય વ્યવહાર ગર્ભિત સીમન્દર જિન સ્તવન. [ ૭૭ શ્રી યશોવિજય કૃત નિશ્ચય વ્યવહાર ગભીંત
સીમન્દર જિન સ્તવન.
(ગયા અંકથી ચાલુ)
દ્વાલ ૨.
મન વશીયા–એ દેશી. કેઈક વિધિ જોતાં થકાં રે, છોડે અવિ વ્યવહાર રે મન વશીયા; ન લહે તુજ વચને કહ્યું રે, દ્રવ્યાદિક અનુસાર રે ગુણ રસીયા. પાઠગીત નૃત્યની કળા રે. જેમ હેય પ્રથમ અશુદ્ધ રે મન વસીયા; પણ અભ્યાસે તે ખરી રે, તેમ ક્રિયા અવિરૂદ્ધ રે ગુણ રસીયા. મણિશોધક શત ખારના રે જેમ પુટ સકળ પ્રમાણ રે મન વસીયા; સર્વ ક્રિયા તેમ વેગને રે, પંચ વસ્તુ અહિનાણું રે ગુણ રસીયા. પ્રીતિ ભકિત યોગે કરી રે, ઈચ્છાદિક વ્યવહાર રે મન વશીયા; . હિણે પણ શિવહેતુ છે રે, જેને ગુરૂ આધાર રે ગુણ રસીયા. વિષ ગરલ અનુષ્ઠાન છે રે, હેતુ અમૃત જેમ પંચ રે મન વશીયા; કિરિયા તહાં વિષ ગર કહીરે ઈહ પરલેક પ્રપંચરે ગુણ રસીયા. અનુષ્ઠાન હૃદય વિના રે, સંમૂછિમ પેરે જેય રે મન વશીયા; હેત ક્રિયા વિધિ રાગથીરે, ગુણ વિનયીને જાયરે ગુણ રસીયા. અમૃત ક્રિયામાં જાણીયે રે, દેષ નહીં લવલેશ રે મન વશીયા; ત્રિક ત્યજવા દેય સેવવાં રે, લેગ બિન્દુ ઉપદેશ રે ગુણ રસીયા. ક્રિયા ભકિતએ સદીયે રે, અવિધિ દેવ અનુબંધ રે મન વશીયા તિણે શિવ કારણ તે કહ્યો રે, ધર્મ સંગ્રહણી પ્રબંધ રે ગુણ રસીયા, નિશ્ચય ફલ કેવેલ લગે રે, નવિ ત્યજીયે વ્યવહાર રે મનવશીયા; ચક્રી ભેગ પામ્યા વિના રે, જેમ નિજ ભોજન સાર રે ગુણ રસીયા. ૨૧ પુન્ય અગ્નિ પાતિક વહે રે, જ્ઞાન સહેજે ઓહાય રે મન વશીયા; પુન્ય હેતુ વ્યવહાર છે રે, તેણે નિરવાણુ ઉપાય રે ગુણ રસીયા. ભવ્ય એક આવર્તમાં રે, ક્રિયાવાદી મુસિદ્ધ રે મન વશીયા; હવે તેમ બીજે નહીં રે, દશાચુર્ણિ સુપ્રસિદ્ધ રે ગુણ રસીયા. એમ જાણીને મન ધરે રે, તુજ શાસનને રાગ રે મન વશીયા; નિશ્ચય પરિણતિ મુનિ રહે રે, વ્યવહારે વડ લાગે રે ગુણ રસીયા.
હાલ ૩. ભેલિડાં રે હંસા રે વિષય ન રચીયે–એ દેશી. ' સમકિત પક્ષ જ કોઈક આદર, કિરિયા મંદ અણુજાણ; શ્રેણિક પ્રમુખ ચરિત્ર આગળ કરે, નવિ માને ગુરૂ આણ
અંતરજામી રે તું જાણે સર્વે (એ ટેક) ૨૫.