________________
જૈન કારન્સ હેફ્ટ.
[ અકટોબર.
જગ્દર્શન સમુચ્ચય—તે પણ યાગબિંદુ સબંધે જણાવ્યા પ્રમાણે ઉત્તમ તત્વ અને ન્યાયના ગ્રંથ છે. જૈનદર્શનની વિવિધ ધર્માંની સાથે સરખામણી, તેમાંથી નીકળતી જૈનધર્મની અપૂર્વતા અને સગીનતાના ખ્યાલ ખાસ અભ્યાસીને આવી જાય છે. તત્વપયેષકને આ ગ્ર થની ખાસ ગવેષણા કરવી ધટે છે. સ્યાદ્વાદમય જૈનદર્શનનુ ગૂઢ રહસ્ય આ ગ્રંથથી સપ્રમાણુ ઉકેલી શકાય તેમ છે.
૨૫૬
આ ગ્રંથનું ભાષાંતર (હમણા લબ્ધ નથી) ઉકત સ્વ॰ મણુિભાઇએજ વડાદરા ગાયકવાડ સરકારના આશરા તળે કર્યું છે. ભાષાંતરમાં ભાષાંતર કર્તાના અપરિચયને લઇને શ્રેણી ભુલા થઇ છે, છતાં તે હજી સુધી કાઇ જૈનવીર સપ્રમાણુ બહાર પાડી, શકયા નથી જાંણી દીલગીરી. આના ઉપરની ટીકા ગુણરતસરની ૪૨૫૨ શ્લાકમાં છે તે હજી સુધી પ્રગટ મૂળમાં થઇ નથી જોઇ દીલગીરી પણ સાંભળવા પ્રમાણે છાપવાની એક સ*સ્થાએ કબુલાત આપી છે.
હવે જતાના જ્ઞાન સૂર્યનું પ્રભાત થયું છે. ઉપરના ગ્રંથે એક એકથી ભિન્ન અને ઉત્તમ છે. પરંતુ અક્સાસ સપૂણ તા એ છે કે શ્રીમાન હરિભદ્રસૂરિજી ના ૧૪૪૪ ગ્રંથા હાવા છતાં ફ્કત ઉપલા ગ્રંથા છિન્ન ભિન્ન દશામાં પ્રકટ થયા છે અને જૈન ગ્રંથાવલિના કહેવા પ્રમાણે ફકત ૩૦ ગ્રંથે પૂર્ણ અપૂર્ણ સ્થિતિમાં ઉપલબ્ધ છે ! ! ! પુરૂષાર્થ કાર્ય સિદ્ધિમાં પ્રથમ દરજ્જે છે. સાધુ મુનિએ પાસે, ભંડારામાં પડેલાં પુસ્તકાના સગ્રહ ઘણા જખરા થાય તેમ છે અને તેમાંથી કહેવાતા - અનુપલબ્ધ હરિભદ્રરિના ગ્રંથા ઉપલબ્ધ થાય તેમ છે, ને તે ઉપલબ્ધ થવામાં સાધુ મુનિ અને ભડારીએ મદદ કરશે તેા ઉપલબ્ધ થતાં પ્રસિદ્ધ થયે તે અનેક જ્ઞાનાવરણીય કમઁના વિના વિલ એ ક્ષય કરી શકે તેમ છે અને અનેક મનુષ્યાને જૈન ધર્મની પવિત્રતામાં રત~~નિમગ્ન કરશે.
શ્રીમદ્ હરિભદ્રસિર મૂળ એક વિદ્વાન બ્રાહ્મણ પુર્રાહિત હતા, તેથી તેએએ અનેક અન્ય ધર્મોનાં શાસ્ત્રા હસ્તકમળવત્ કર્યા હતા અને તે છતાં તે જૈન થયા, તે જૈન ધર્મની ખૂબી, અને પ્રમાણભૂત સિદ્ધાંતા વગર અને નહિ. તેા જૈન ધર્મની ખૂખી અને પ્રમાણભૂત સિદ્ધાંતાનુ સ્પષ્ટ પ્રાગટય તેમના અદ્ભુત ગ્રંથ વગર કદી થવાનું નથી, કારણકે તેમના અદ્ભુત ગ્રંથાથી જ તેઓ આપણા મહાત્માઓમાં સર્વોપરી સ્થાન ભાગવે છે. ૧૦ પ્રે॰ મણિલાલ નભુભાઇ જેવા સાક્ષર અન્યધર્મા વિદ્વાને પણુ ઉકત સરિવર્યંના સંબધે જોકે એકાંતે (કારણકે તેમણે સરિશ્રીના બધા ગ્રંથો જોયા ન હતા) યગ્દર્શન સમુચ્ચયપર લખ્યુ છે કે આ ગ્રંથના ઉદ્દેશજ એ છે કે સર્વે દર્શનામાં જૈન સ્યાદવાદ પરમ દર્શન છે એમ બતાવવું, અને તે રીતે શ્રી હરિભદ્રાચાર્યે યથાર્થ રીતે સિદ્ધ પુરી બતાવ્યુ પણ છે; જોકે મને પેાતાને તે એમ નિશ્ચય છે કે, વેદાન્ત દર્શનનું યથાર્થાવલોકન કર્યું" હાત તા એવી કુશાગ્ર બુદ્ધિના પંડિતને પેાતાના કેટલાક વિચાર ફેરવવાનુ કારણુ મળત. કેમકે તેમની પ્રતિજ્ઞા જ એવી છે કે “ભારે શ્રી વીરના પક્ષપાત નથી, કપિલાદિને દ્વેષ નથી, જેનું વચન સયુકિતક જણાય તેને સંગ્રહ કરવાના નિશ્ચય છે અસ્તુ.’ આ છેલ્લાં વાક્રયા કે જે કહે છે કે ઉકત સરિશ્રીએ વેદાંત દર્શન અવલેાયું નથી, એ ભૂલભરેલાં છે એવું આપણામાં સા॰ મસુખલાલ કીરચંદ મ્હેતા નીચે પ્રમાણે કહે છે શ્રી હારભદ્રસૂરિએ ધર્મ સંગ્રહણી' નામના ગ્રંથ રચ્યા છે, તે જો પ્રેા મણીભાઇના અવલેાકન તળે આવ્યેા હત તેા તેમના મનનુ શલ્ય નીકળી જાત. હરિભદ્રસુરિને વેદાંતની ખબર હતી કે નહિં તેની ખબર પડત, અને કદાચ પાતે પણ પેાતાના વિચાર ફેરવત.
इति शम्