________________
૧૯૦૯ )
પાંજરાપેાળ.
( ૨૯
कनगेटी - यहांपर सभा शामको की गईथी. कितने ठराव पेशतर हो चुके थे. इसके अतिरिक्त पंन्द्रा बीस जनाने नित्य मंदिर जानेकी बंधाण ली है. सुकृत भंडार सब वसुल हो गया.
जीरन - यहां तीन बजे सभा हुई, दिन औरभी सभा की गई. उस वक्त श्रावको भाषण किया. कइ सहियोने सप्त व्यलन, जमीकंद पवतिथीओ उपर लीलोती नहीं खाना, तथा चोथा वृत तिथियोपर पालना आदि कइ सोगन तथा बंधाण किये. आज एक पाठशालाभी की गई है. खर्च के लीये महावार टेक्स लगाया ગયા.
6.
,,
उसका नाम 'पुण्य प्रकाशक पाठशाला रखा गया.
कुरिवाजे पर भाषण दिया गया. दुसरे कर्तव्य और विद्याक विषय उपर
પાંજરા પાળ,
ગોંડલ પાંજરાપોળ-અમારા પાંજરાપોળ ઇન્સ્પેકટરે તા. ૨૮-૭-૦૯ ના રાજ આ પાંજરાપેાળ તપાસી છે, અને પેાતાના રીપોર્ટમાં જણાવે છે કે પાંજરાપોળનાં મકાને જુના વખતમાં બધાવેલાં હોવાથી, હવા જવા આવવાને માટે પુરતી :સગવડ નથી. મકાને તથા પાણીની કુંડીઓ વધારે સાડ઼ રહેવાની જરૂર છે. અહિયાં ધાસ સધરી રાખવામાં આ વે છે, અને તેની દર અમે વર્ષે ફેરબદલી કરી નાખવામાં આવે છે. પાંજરાપાળમાં રહેતાં જાતવરેાની શારીરિક સ્થિતિ સાધારણુ જણાય છે, જાનવરેા ી માવજત તરફ પુરતી કાળજી રાખવામાં આવે છે. તેમની સારવાર માટે એક દેશી વૈધને રાખવામાં આવેલછે. જાનવરોની હાજરીનાં જીટી રાખવાની પધ્ધતિ સતષકારક છે. પક્ષીઓનાં પાંજરાંની સ્થિતિ સારી નથી. આ સંસ્થાના હિસાબી વહીવટ ચોખ્ખા છે, પણ કેટલાંક કારણેાને લઈને હિસાબ પ્રગટ કરવામાં આવતા નથી.
જેતપુર પાંજરાપેાળ–તા. ૬-૮-૦૯તે રાજ અમારા વેટરનરી સરજને આ પાંજરાપેળ તપાસી છે. તેના સબધમાં પે।તે જણાવે છે કે પાંજરાપોળનાં મકાને છઠ્ઠું થઇ ગયાં છે, તેથી તેને રીપેર કરવાની જરૂર છે.
પાંજરાપેાળમાં સાસુ* ખીલકુલ રહેતી નથી. સ્વચ્છત્તાની ગેરહાજરીને લીધે, મચ્છરા જનાવરાને હેરાન કરી નાંખે છે. પાણી પાવાની કુંડી તદ્દન ગંદી રહેતી હોવાથી, તેમાં પારા અને ીજ સખ્યાબંધ જંતુ નજરે પડેછે.
મોંઢા જાનવરની સાવાર ખીલકુલ લેવાતી નથી. ધરડાં અને અશકત પ્રાણીઓને જોઇએ તેવા ખારાક મળતા નથી.
પાંજરાપાળના નેકરા વ્રુધ્ધ અને કામ કરવાને ખીલકુલ અશકત જણાય છે. યુવાન ચાલાક અને ઉત્સાહી તેમજ પ્રમાણિક માણસાને પાંજરાપોળના કામમાં રોકવા જોઇએ.
પાંજરાપાળને લગતા હિસાબ ચોખ્ખા જણાય છે, પણ હિસાબ રાખવાની પધ્ધતિ બીલકુલ પસદ કરવા જેવી નથી. આ સંસ્થાની સ્થાવર મીલ્કત ઘણી છે, અને તેનું ભાડું સારૂ આવે છે. દાણા મારકીટ તથા શાક મારકીટ જે . પાંજરાપાળના પૈસાથી બધાવવામાં આવી છે તેમાંથી સારી આવક આવે છે. રાજ્ય તરફ્થી પણ અમુક રકમ દર વર્ષે આ પાંજાપાળને મળે છે. બીજા કેટલાક લાગા પશુ છે. એકદરે ઉપજ કરતાં ખર્ચ વધારે છે. ઉપરની પાંજરાપોળાના કાર્યવાહકોનુ આ રીપોર્ટ ઉપર અમે ખાસ ધ્યાન ખેચીએ છીએ.