________________
૨૬૮ ]
જૈન કનકરન્સ હેડ.
[ અકટોબર
નિરાશ્રિત કમીટી–તા. ૩-૮-૦૯ ના રોજ આ કમીટીની એક મીટીંગ મળી હતી. આ વખતે વૃદ્ધાશ્રમ ખેલવા બાબત ચર્ચા ચલાવવામાં આવી હતી. વળી લેડી નેર્થકોટ હિંદુ એને જમાં કેટલાક જૈન નિરાશ્રિત છે એમ જાણવામાં આવ્યાથી તે બાબતની તપાસ કરી રીપીટ કરવા સારૂ મેસર્સ અમૃતલાલ કેવળદાસ તથા અમરચંદ પી. પરમારની નીમણુક કરી. જે ત્યાં તેઓની સંભાળ સંતોષકારક હોય તે જૈન ધાર્મિક શિક્ષણ તેઓને મળે એવાં પગલાં ભરવા બાબત તે બંને ગૃહએ કમીટીને સૂચના કરવી.
એજ્યુકેશનલ બેડ–આ બોર્ડની સ્ત્રી શિક્ષક તથા પુરૂષ શિક્ષક, તથા ધાર્મિક અભ્યાસ ક્રમ ગોઠવવા નિર્ણય કરવા પેટા કમીટીઓની એક સભા તા. ૨૪-૮-૦૯ ની રાત્રે ' મળી હતી. તેમાં મીલલ્લુભાઈ કરમચંદ, દલાલનું નામ સ્ત્રી શિક્ષક તથા પુરૂષ શિક્ષક તયાર કરવાની યેજના માટેની કમીટીમાં ઉમેરવા નક્કી કરવામાં આવ્યું. તથા મી. મનસુખલાલ કીરતચંદ મહેતા, અને મીટ મોહનલાલ દલીચંદ દેસાઈના કાગળો દરેક મેમ્બરને વાંચવા મેકલી, અભિપ્રાય મંગાવવાનો ઠરાવ થશે.
સ્વયંસેવક મંડળ આ મંડળ મુંબઈમાં સુકૃતભંડાર ફંડ ઉઘરાવે છે. સ્વયંસેવકેની એક મીટીંગ દર અઠવાડીએ મળે છે.
કેન્ફરન્સ ઉપદેશકોને પ્રવાસ. ઉપદેશક મીત્રભુવનદાસ જાદવજી—એ ભામડી, કલ્યાણ, થાણ, કુરલા, દાદર, માહિમ, અંધેરી, ડહાણું, વાપી, દમણ, ઉંટડી, અમલસાડ, નવસારી વગેરે ગામમાં કેન્ફરન્સના ઠરાવ બર આણવા ભાષણ આપ્યાં.
વલસાડ–ત્યાંના જ ધાર્મિક જ્ઞાનમાં પછત હોવાથી, જૈનશાળાની આવશ્યકતા બતાવી.
બીલીમોરા–ના સંઘને એક જૈનશાળા ખેલવાનું કહેવામાં આવ્યું, તથા ગેલારાણની સભા ભરી માંસ મંદિરા વાપરવાની બંધી કરાવી.
વાંદરા–જૈનો કસાઇઓ સાથે જે લેવડદેવડ રાખતા હતા, તથા ધીરધાર કરતા હતા તે બંધ કરાવી.
સુરત–ત્યાંના સંધને સુકૃતભંડાર ફંડનાં નાણાં જેમ બને તેમ તાકીદે ઉઘરાવી કન્ફરન્સ તરફ મેકલાવવાની વિનંતી કરવામાં આવી.
પાદરા, મજપુર, ચમારી, બામણગામ, નવાપરા, એકલાવ, લાલપર, અંબાવ, વાસદ વગેરે ત્રીસ ગામોમાં સભાઓ ભરવામાં આવી હતી, તેમજ અસરકારક ભાષણે આપ્યાં હતાં. સુકતભંડાર ફંડની હીલચાલ કરી હતી. ઉપરનાં ગામે પિકી ઘણા ગામના રજપુત તથા ઠાકરડાઓએ દારૂ નહિ વાપરવાની બાધાઓ લીધી હતી. કેટલેક સ્થળે એ પણ ઠરાવ કરાવવામાં આવ્યો હતો કે પાડાઓને કસાઈને ત્યાં ન આપતાં ગાડામાં જોડવા. -
उपदेशक मि. शेरसींगजीका प्रवास-बोतनगंजमें एक छोटीसी कोटडीमें प्रभुजीको बिराजमान कर रखै है. चंद्रवेकी जगह टाट बांधा हुवा है. जैन भाईओको कह कर लगेकी छत बंधवाई. कोटडी छबवानेका ईकरार करवाया.