SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] જૈિન કેન્ફિરન્સ હેલ. [અઢેબર. કન્યાવિક્રય બાળલગ્ન ઓછાં થયાં, વિવાહનું ઘટીયું જાલમ જોર જે; શક્યપૃથા ચાલતી તે નિમ્ળ થતી, શ્રીમાને છેક ઉતાર્યો તેર જે. ધન્ય.. નાતવરા ધીરે ધીરે ઓછા થતા, ભરણું પાછળે જમણવાર જુજ હોય છે; સંસારીક સ્થિતી સુધરે અમ એ રીતે, તુજ પ્રતાપે જાગૃત થયું સ કેય જે. ધન્ય. કેળવણીનાં બી રેખાં શુભ કામમાં, અજ્ઞાન તિમીરથી કાઢી પ્રજાને બાર જે; તુજ પ્રસાદે સંસ્થાઓ સ્થપાઈ ઘણી, જૈનશાળાઓ બે નિરધાર જે. ધન્ય પ્રાચીન પુસ્તક ભંડાર ખોલાવીયા, - ઉધઈ ખાતાં પુસ્તક કાઢયાં બહાર જે; દ્રવ્ય વાપરી ગ્રંથે ઘણું સુધરાવીયા, જેન સાહિત્ય તણ કરતી ઉધ્ધાર જે. ધન્ય. જીર્ણ થએલાં છનાલ સમરાવીયાં, તીર્થોની તે લીધી બહુ સંભાળ જે; પવિત્રતા જાળવવા પ્રયાસ અતિ કરે, એ તારે અમપર અગણિત ઉપકાર જે. ધન્ય. નિરાશ્રિતને આશ્રય માડી આપતી, સમદ્રષ્ટિથી સઉને કરે સત્કાર જે; સીદાતા જૈનેને માટે માવડી, ખુલ્લા રાખે તારા નિત્ય ભંડાર જે. ધન્ય. સ ગુણ ગાવા બેસું જે હું તારા, તે નિ જુગના જુગે વહી જાય છે; સહસ્ત્રમુખી શેષનાગ હારે કદી, તે માણકથી શી રીતે ઉચરાય જે. ધન્ય. માણેકલાલ મગનલાલ ડોકટર.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy