________________
૧૯૦૯ ] સુકૃત ભંડારની ચેાજના પ્રત્યે જેનાએ આપવું જોઇતુ લક્ષ
( ૨૬૫
સુકૃત ભંડારની યેાજના પ્રત્યે જૈનાએ આપવુ જોઈતુ લક્ષ.
આપણી સપ્તમી ૐાન્ફરન્સ ને વિજયી નિવડી હોય, તેા તે તેના ખીજા ઠરાવાની સાથે પસાર કરેલા સુકૃતભંડારના ઠરાવને લેઇનેજ નિવડી છે, એમ માનવું એ અતિશયાકિત ભરેલું નથી. જે યેાજના સમસ્ત ભારતવર્ષના પ્રથક્ પ્રથ ભાગેામાંના નગરો અને ગ્રામ્યામાંથી ચુંટાઇ આવેલા જૈન પ્રતિનિધિએ પૈકી આપણા કામેાહારક મહાશયેાના વિચારશીલ મગજમાંથી ઉદ્ભવી છે, જેને પરિષદ્ અધિવેશનમાં બિરાજેલા પ્રત્યેક જૈને જયધેાષણા સાથે વધતી લીધી છે, અને જે સર્વાનુમતે પસાર થવા પામી છે, તે સર્વોત્તમ અને સમાનનીય ય એ નિર્વિ વાદ છે. આ યાજના શું છે? તેનું રહસ્ય કેવા પ્રકારનું છે ? તેનાથી શા શા લાભા થવાના છે ? વગેરે હકીકત દરેક જૈનને સુસવિત હશે; કારણકે પુના કૅન્સના મંડપમાં તે વિષે ઘણું ખેલાયું છે, અનેક નાનાં મેટાં વમાન પુત્રાએ તેને લગતી ચર્ચા ઉપાડી લીધેલ છે, જાહેર ખબરા રૂપી રણુશીગડાંદારા તેના નાદ કાયા છે; અને કૅન્ફરન્સના કાર્યવાહકો તથા ઉપદેશકાએ તેના સંદેશા ચાતરફ પહોંચાડયા છે. એટલે તે બધી વિશેષ લખવું એ મેધધનુષમાં રંગ પુરવા જેવુ નિરર્થક લાગે એ બનવા જોગ છે. તાપણુ જૈન બંધુઓને જાગૃત રાખવા તે યેાજનાથી થતા ફાયદા સબંધી થેડુંક વિવેચન કરવું ઉચિત ધારીએ છીએ.
અત્યાર સુધી આપણી ăારન્સ નબી છે, તે માટે ભાગે આપણા શ્રીમાન્ બધુંએની ઉદારતા વડેજ નભી છે. જો તેમની સખાવતા તેની વ્હારે ન આવી હોત તા તે યારનીએ હતી ન હતી થઈ ગઈ હોત. ખરેખર, તેમણે તેમનું કુત્ર ખજાયું છે. પરંતુ કાળક્રમે જેમ બીજી વસ્તુઓના અંત આવે છે તેમ તેમના તરફ્થી પસંગાપાત કરવામાં આવતી સખાવાના અંત કેમ ન આવવા પામે ? અને જો તેમ થાય તેા, અર્થાત્ તે આધાર જતા રહેતા કાન્સના શા હાલહવાલ થાય તેના વિચાર કરવાનું કામ વ્હાલા વાચકા ! તમનેજ સોંપવામાં આવે છે.
જે સુકૃતભંડારની યેાજનામાં વિજય મળે, તે આપણુને જાગૃત કરનાર, આપણી કામમાં કેળવણીનાં બીજ રાપનાર, હાનિકારક રીવાજોને નષ્ટપ્રાય કરવા મથત કરતી, પુસ્તકાહાર તથા જીર્ણોદ્ધાર માટે અથાક શ્રમ વેઠતી, અને નિરાશ્રિતાને આશ્રય આપતી આપણી પરમ કૃપાળુ, પરમ પવિત્ર માતુ કન્ફરન્સને આપણા કલ્યાણ અર્થે આપણે જુગાજુગ જીવતી જાગતી રાખવા સમર્થ થઈ શકીશું.
આ કુંડમાંથી ઉત્પન્ન થતાં નાણાં પૈકી અડધી રકમને વ્યય કેવળ કેળવણી પાછળ કરવાનું ઠર્યું' છે; એટલે કેળવણીનાં અત્યાર સુધીમાં જે બીજ ાપાયાં છે તેમાંથી વૃક્ષો પેદા થશે; અને તે વૃક્ષેાપર આવતાં મિષ્ટ ફળ ચાખવા આપણે, આપણે નહિ આપણી ભવિષ્યની પ્રજા ભાગ્યશાળી થશે, કાન્ફરન્સે જોકે હજૂ કેળવણીને માટે પણ્ યાજના ઘડી કાઢી નથી, તેાપણુ આપણે એવું અનુમાન કરીશું તેા ભૂલભરેલું નહિ ગણાય કે જો આ કુંડ