SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ નમઃ રિતમ્યઃ श्री जैन (श्वेताम्बर) कोन्फरन्स हेरल्ड. लक्ष्मीस्तं स्वयमभ्युपोत रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्उया। स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ:–ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એવો જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉતકંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગથી તેને ભેટવાને ઇચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે. પુસ્તક ૫ ) ભાદ્રપદ, વીર સંવત ૨૦૩૫. અકબર, સને ૧૯૯૯. (અંક ૧૦. કોન્ફરન્સનું ચોગાન. રાગ-ઓધવજી સંદેશે કહેજે શ્યામને, ધન્ય ધન્યરે કેનફરન્સ મુજ માવડી, નધારા જેનોને તું આધાર જે; સંતાને કાજે તે કારજ બહુ કર્યા, ગણુને તેની ગણતાં નવે પાર જે. ધન્ય. પ્રતિ વરસે તું પ્રગટ થતી જુદે સ્થળે, કરવા નિજ બાલુડાને ઉદ્ધાર જે; સકળ હિંદના પૃથક પૃથક પ્રદેશથી, જૈન પ્રતિનીધીઓ આવે તારે દ્વાર જે. ધન્ય. તે સને તું બધે સદ્દઉપદેશથી, શીખવાડે સુસંપ તણો મહા મંત્ર જે; બ્રાતભાવની સાંકલડીથી જોડતી, કુસંપ કુધારાના તોડે તંત્ર જે, ધન્ય,
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy