________________
૧૪)
શ્રી યશવિજ્યજી કૃત નિશ્ચય વ્યવહાર ગર્ભિત સીમન્વરજિન સ્તવન. (૨૪૧
શ્રી યશોવિજય કૃત નિશ્ચય વ્યવહાર ગર્ભત
સીમન્વરજિન સ્તવન.
રાગ કેદારે. શ્રી સીમન્દર સાહિબ આગે વિનતિ રે, મન ધરી નિર્મલ ભાવ, કીજે રે કીજેરે લીજે હો ભવ તણો રે. બહુ સુખ ખાણું તુજ વાણુ પરિણમેરે, જે એક નય પક્ષ; .. ભૂલા રે ભૂલા રે તે પ્રાણું રડવડે રે. મેં મતિ મોહે એક જ નિશ્ચય નય આદર્યો રે, કે એક જ વ્યવહાર, ભેળા રે ભેળા રે તુજ કરૂણએ ઓળખ્યા રે. શિબિકા વાહક પુરૂષ તણું પેરે તેં કહ્યો રે, નિશ્ચય ને વ્યવહાર, મળીયા રે મળીયા રે ઉપકારી નવિ જુજુઆ રે. . બહુલાં પણ રત્ન કહ્યાં જે એકલાં રે, તે માલા ન કહાય; માલા રે માલા રે એક સૂત્રે જે સાકલ્યાં રે. તેમ એકાકી નય સઘળા મિથ્યા મતિ રે, મળીયાં સમકિત રૂપ; કહીયે રે કહીયે રે લહીયે સમ્મતિ સંમતિ રે દય પંખ વિણ પંખી જિમે નવી ચલી શકે રે. જિમ રથ વિણ દેય ચક્ર ન ચલે રે - ચલે રે તિમ શાસન નય બિહુ વિના રે. શુદ્ધ અશુદ્ધપણું સરખું છે બેહને રે, નિજ નિજ વિષે શુદ્ધ " જાણે રે જાણે રે પર વિષે અવિશુદ્ધતા રે. નિશ્ચય નય વ્યવહાર પ્રણાણે (પ્રમાણે !) છે વડે રે, તેહવે નહિ વ્યવહાર; & ભાખે રે ભાખે રે કઈક એમ તે નવિ ઘટે રે. . : : : જે કારણ નિશ્ચયનય વ્યવહાર છે રે, કારણ છે વ્યવહાર; . સાચે રે સા રે કારજ તે સહી રે,
. . . ૧૦ નિશ્ચયનય મતે ગુરૂ શિષ્યાદિક છે નહીં રે, કરે ન જે કેઃ - તેહથી રે તેહથી રે ઉન્માર્ગ તે દેશના રે, નય વ્યવહારે ગુરૂ શિષ્યાદિક સંભવે રેતેણે સારો ઉપદેશ
: - ભાખે રે ભાખ્યો રે ભાષ્ય સૂત્ર વ્યવહારની રે.