________________
૨૩૬ ]
જૈન કારન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર,
શકે. આ ઉપરાંત કાન્સ મળવાને આગલે દિવસે તે આવી કારસમાં જે ઠરાવેા રજી થવાના હોય તેના ખરડા તપાસી, સુધારા વધારા સાથે સબ્જેકટસ કમીટી સન્મુખ ર કરે. આ કમીટીમાં જેનાં નામ ખેલવામાં આવે તેને લાણી આપતા હોય તેમ ગમે તેમ દાખલ કરી કમીટીની મહત્વતા ઓછી ન કરવા ખાસ આગ્રહ છે. દરેક ગામના આગેવાના અને અનુભવી વિદ્વાનને બહુ ઓછી સખ્યામાં આ કમીટીમાં લેવા, તેમાં પણ જેએ એલાવીએ ત્યારે ગમે ત્યાં આવે તેવા સરળ અને સાદા તેમજ કોન્ફરન્સ પ્રત્યે લાગણીવાળાઓની સેન્ટ્રલ મીટીમાં નીમણુક કરવામાં આવે તા સારૂ.
પૂર્વ ગ્રેજ્યુએટસ એસેશીએશન કેાન્ફરન્સને આગલે દિવસે મળી વિવેચન કરી. સુચના કરે તેા સબ્જેકટસ કમીટીની મહેનત મહેનત ઓછી કરવાના આ બીજો માર્ગ છે.
લીવા કેવા હાવા જોઇએ ? એક વિષય ઉપર થોડું ચેડુ અસ્તવ્યસ્ત એાલી મંડપને
પડવા દેનાર પ્રાકૃત વકતાને કાન્સમાં ખેલવા ન દેવા જોઇએ. પ્રખર વકતાઓ કે જેમના વાકચાતુર્યથી શ્રોતાના હૃદયપર ધારેલી સચોટ અસર થાય તેનેજ ભાષણ કરવાના માંચડા ઉપર સ્થાન આપવું ઉચિત છે.
વાલ ટીયરા કેવા જોઇએ ? નાની વયના વોલટીયરા કામ કરી શકતા નથી અને મેટી વયના કામ કરી શકે તેવી સ્થિતિમાં મુકાતા નથી; આથી સેળથી ખાવીશ વરમની વયનાનેજ વેલેટીયરા તરીકે પસંદ કરવા, તેમની સંખ્યા પણ દોઢસાનીજ રાખવી.
ઠરાવેલા ખરડાપર અગત્યનુ ઓછી થાય. તે કમીટીની
કાન્ફરન્સની હીલચાલ લોકપ્રિય થવા માટે તથા તે તરફ્ મેટી સંખ્યામાં લોકાનુ આકર્ષણ થાય તેટલા માટે કાન્ફરન્સને જે ઠાઠમાઠથી ભરવામાં આવે છે, તે ઠાઠમાઠ હજુ દરોકે વર્ષ સુધી નિભાવવાની જરૂર છે. મારવાડ, મેવાડ, પામ, મેગેલ અને દક્ષિણમાં અકેક અને કોન્ફરન્સા ભરી પુનઃ તેને મુંબઇમાં આણી સાદા રૂપમાં મુકવી.
આના સબંધમાં અમે અમારા વિચારાનુસાર કહીશું કે કારન્સ માટે હવે ઠાઠમાઠની જરૂર નથી. અમારી તે મરજી છે કે દમામને દેશવટા દેવાય તે સારૂં'. અહા ! મંડપને રંગ એર’ગી કેરી, ચિત્રવિચિત્ર સામગ્રીએથી શણુગારવા પાછળ અને મિષ્ટાન્નપાણી પાછળ જે હારા રૂપિયાના ભેણ અપાય છે, તે હજારા રૂપિયાવù જૈન કામનાં દર્દી ફેડવા ઉભા કરેલા કુંડાની ત્રીજોરીએ જે આજ કાલ તળીયાઝાટક થવા બેઠી છે તેને ભરી દેવામાં આવે તા કેટલા બધા લાભ થાય. સાત વર્ષના અનુભવથી માલુમ પડ્યું છે કે જ્યાં જ્યાં ઊન્ફરન્સને આમત્રણ દેવાતુ ત્યાં ત્યાં તે સ્થળાના નિવાસી બધુ હરીફાઈમાં ઉતરી પડી, ભરાએલી કાન્ફરન્સ કરતાં પેાતાના ગામમાં ભરવાની કારન્સ સરસાઇ મેળવવા વધારે દાગદમાકથી તથા ભપકાભેર ભરવા લલચાતા હતા અને તે માટે હજારા રૂપિયા ખર્ચતા હતા. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે કેાન્સ રાક્ષસી ખર્ચાળ થઇ તેથી કરીને તેને નેતરવાને ઘણા અચકાયા. પુના પછી કાન્ફરન્સને નેતરવાનું બીડું કાઈએ ઝડપી ન લીધું, તેનું કારણ કાન્ત્ રન્સ માહુણાનું ખર્ચાળપણા શિવાય બીજું કંઇ નથી. ખરેખર જે કાન્ફરન્સ ભરવામાં આવું લખલૂટ ખર્ચ ન થતું હાત તા એક નહિ પણુ અનેક નાતરાં કયારનાંએ આવી ગયાં હોત.
આ ભાઇબંધ પત્ર કાન્કર ન્સને પુરભપકાથી તરવાની ભલામણુ તે કરે છે, પણ આમંત્રણુ દનાર કાણુ છે? આવતા વર્ષે ભાયણી તીથૅ મળનારી કાન્ફરન્સને સાદા સ્વરૂપમાં ભરી દાખલ એસાડવામાં આવે એ જોવા અમે ત્રણાજ ઉત્સુક છીએ.