________________
૧૮૦૮
પહેચ.
[ ૨૫
તેના વહીવટને રાજ્ય તરફથી અથવા બીજા કોઈપણ કારણથી નુક્સાન થતું હોય તે ઉપર જણાવ્યા મુજબ શેઠ વીરચંદભાઈ ત્રિભુવનદાસની માફક સારી રીતે વહીવટ ચલાવી શકે તેવા બીજા સંગ્રહસ્થોને શોધી કાઢી તેમને વહીવટ સેંપી દઈ તેમાં પિતાથી બનતી મદદ કરે તો આપણી દરેક ધાર્મિક સંસ્થાઓના વહીવટ ચોખ્ખી રીતે ચાલી તેની મીલ્કતની ગેરવ્યવસ્થા થતી અટકે અને તેને સદ્દઉપગ થાય.
લી. શ્રી સંઘને સેવક ' ચુનીલાલ નાહાનચંદ
એનરરી એડીટર - શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
પહોંચ.
શ્રી માંગરોળ જૈન સભા–આ સભાના સંવત ૧૮૬૩-૬૪ની સાલના રીપેટની પહોંચ સ્વીકારતાં અમે અમારે સતેષ જાહેર કરીએ છીએ. અમે ઘણી વખત લખી ગયા છીએ કે આપણું કોમની જુદી જુદી સભાઓ આપણી વિજયી કોન્ફરન્સ શરીરનાં અંગેપાંગ છે. કોન્ફરન્સ સૂચવે છે, ઠરાવ કરે છે, અને સભાઓ તેની સૂચના અને ઠરાવોને, અમલ કરે છે. જેમ જેમ આ અંગે પાંગ દઢતર બનતાં જશે, જેમ જેમ તેના પિતા-સ્નાયુ વધારે મજબુત થશે તેમ તેમ આપણું કોમન ઉદયભાનુ વિશેષ પ્રજ્વલિત થશે. નાણુની વિચિત્ર સ્થિતિ અને બીજા પ્રતિકુળ સંજોગોની મુશીબતો વચ્ચે આ સભા પિતાના લાગણીવાળા ઉત્સાહી સભાસદેની મદદથી આટલું બધું કરી શકી છે તે એક અજાયબી જેવુંજ માની શકાય, પણ તેનું મુખ્ય કારણ એ જ કે આ સભાના સભાસદો પિતાની ફરજો સારી રીતે સમજે છે અને ઉત્સાહપુર્વક ઉધમ કરે છે. મુંબઈ શહેરમાં જૈન કોમની ઉન્નતિ સંબંધી ચળવળ ઉત્પન્ન કરી, જારી રાખનાર આ સભા સ્ત્રી કેળવણી ફેલાવા માટે જે ઉત્તમ પ્રયાસ કરે છે તેને માટે આ સભાને ધન્યવાદ ઘટે છે. આ સભાની દેખરેખ નીચે એક ઉત્તમ પદ્ધતિથી જૈન કન્યાશાળા ચાલે છે. તે ઉપરાંત દરવરસે આ સભા તરફથી ગોઠવવામાં આવતી ભાષણણું તથા ઉપદેશશ્રેણીમાં ઉપયોગી વિષે ચર્ચાવાથી અનેક લાભે દષ્ટિગોચર થયેલા છે. તે સિવાય બીજી પણ અનેક હીલચાલ આ સભા હાથ ધરે છે. આવા ખાતાને પૈસા સંબંધી અગવડ ન આવે તેમ કરવા દરેક જૈન બંધુની ફરજ છે.