________________
૨૦૦૮) મુંબઈના જૈન સંધે ઉપાડી લીધેલી સુકૃત ભંડારની યેજના. (૨૫ ૧૭ પ્રમુખની મુંબઈમાંથી ગેરહાજરીને પ્રસંગે તેના સર્વ હકે ઉપપ્રમુખ ભગવશે.
ઓનરરી સેક્રેટરી. ૧૮ અ આ નિયમ કે બેડની સભાઓમાં વખતે વખત જે ઠરાવો થાય તે ઓ૦ સેક્રેટરી અમલમાં મૂકશે.
૨ બોર્ડના તમામ નેકરે છે. સેક્રેટરીના તાબામાં ગણાશે. જોઈતા ચાકરે, નેકરે રાખવા કે બરતરફ કરવા એ. સેક્રેટરીને સત્તા છે.
જ કોઈ વેળા બેડની સભા બેલાવવા જેટલો વખત ન હોય તે સરક્યુલરદ્વારા સભાસદેના અભિપ્રાય જણી, અને કોઈ ખાસ પ્રસંગે માત્ર પ્રમુખની અનુમતિ લઈ જરૂરી કામ કરાવશે.
૧૮ આ નિયમોમાં વખતો વખત ઘટતા ફેરફાર કે સુધારે વધારે બેન્ડ કરી શકશે.
મુંબઈના જૈન સંઘે ઉપાડી લીધેલી સુકૃત ભંડારની
રોજના.
મુંબઇનું ઉત્સાહી ધી જૈન સ્વયંસેવક મંડળ જન વસ્તીવાળા બીજા ગામેએ લે જેતે દાખલે.
મોટા શહેરેને ખાસ અપીલ, પચરંગી પ્રજાથી ભરપૂર આ મુંબઈ નગરી જૈન કેમના સર્વ મહત્વના કાર્યોમાં પ્રથમ પગલું ભરે છે. શ્રી શિખરજી સંબંધી જે મહાન ચળવળ જૈન કોમમાં ઉત્પન્ન થઈ હોય તો તે આ મુંબાપુરીના જન સંધને જ આભારી છે. શ્રી અંતરિક્ષ કેસમાં પણ મુંબઈએજ આગેવાનીભરેલ ભાગ લીધો હતો. હાલ તુરતમાં આ શહેરની જૈન કોમમાં એક નવી હીલચાલ જોશભેર ચાલવા લાગી છે. આ હીલચાલ સુકૃતભંડાર સંબંધી છે. ગત ભાસની તા. ૧૦ મીથી આ હીલચાલને જન્મ શ્રી ગેડીઝના દેરાસરમાં મળેલા શ્રી સંધ વખતે થયો હતો. ત્યાર પછી આ હીલચાલ માટે મુંબઈમાં જુદે જુદે ઠેકાણે ભિન્ન ભિન્ન સભાઓ ભરવામાં આવી છે. આ હીલચાલ માટે મુનિ શ્રી દર્શનવિજયજી, પન્યાસ શ્રી હરખમુનિ તથા પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજીએ ઉત્તમ અભિપ્રાય આપી કેન્ફરન્સ ચિરંજીવી થાય તે માટે સુંદર વિચારો દર્શાવેલા છે. તેની સાથે આ શહેરમાં સુકૃતભંડાર ઉઘરાવવાનું કામ ધી જૈન સ્વયંસેવકે ઉપાડી લીધેલ છે. આ મંડળના ખંતીલા સેક્રેટરી મીટ લહેરચંદ ચુનીલાલ તથા બીજા સ્વયંસેવકોએ એ યોજનાને અમલ કરવા ભગીરથ પ્રયત્ન