SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈન કેન્ફિરન્સ હેરલ્ડ. [ ઑગસ્ટ. સભા મળવા અગાઉ ઓછામાં ઓછું એક પખવાડીઆ સુધીમાં તે દરખાસ્ત એ. સેક્રેટરીને લખી મોકલેલી હેવી જોઈએ. તે સિવાય તે દરખાસ્ત તે સભામાં રજુ થઈ શકશે નહીં. ૮ સભા મળવાની ખબર, તેમાં રજુ કરવાનાં મુકરર થએલાં કામકાજની તપસીલ સાથે તે મળવાના ઓછામાં ઓછા અડતાલીશ કલાક અગાઉ સ્થાનિક સભાસદોને ઓ. સેક્રે. ટરી સરકયુલરધારા અથવા અન્ય રીતે અપાવશે, બહારગામના સભાસદોને ઓછામાં ઓછા સભાની મળવાની તારીખ પહેલાં ૪ દિવસ અગાઉ ખબર મળે તેવી રીતે પિસ્ટધારા સભા મળવાની ખબર આપવામાં આવશે. મુકરર થયેલ કામ સિવાય કોઈપણ નવી બાબતૈ અગાઉથી જણવેલી નહિ હશે તો તે સભામાં રજુ થઈ શકશે નહીં પણ કોઈ ખાસ અગત્યની બાબત હશે તે તે પ્રમુખની સંમતિથી રજુ થઈ શકશે. છ સભાસદે હાજર હોય તે કરમ થયેલું ગણાશે, પણ કેરમ ન થશે તે હાજર થએલા સભાસદો તે સભાને કોઈ ચોકસ દિવસ ઉપર મુલતવી રાખશે. જે દિવસે ઓ. સેક્રેટરી સભા બેલાવશે. આવી રીતે બેલાવેલી સભાને કેરમને નિયમ લાગુ પડશે નહીં. ૧૦ બેડની સભામાં રજુ થએલ બાબતપર તટસ્થ ન રહેતાં વિરૂદ્ધ કે તરફેણમાં મત આપવાનું હાજર રહેલા સભાસદેને ફરજ્યાત છે, ૧૧ બહારગામના સભાસદો તરફથી જે કાંઈ સુચનાઓ વખતોવખત આવશે તે ઓ. સેક્રેટરી તે પછીની સ્થાનિક સભામાં રજુ કરશે તથા તેપર સ્થાનિક સભા પુરતું ધ્યાન આપશે. પત્રવ્યવહારથી તથા હેરલ્ડ વિગેરેમાં પ્રગટ કરી બેડના કાર્યોની જોઇતી હકીકતથી બહારગામના મુંબોને વાકેફ રાખવામાં આવશે. ૧૨ બેડ પિતામાંથી વખતો વખત ચેકસ કાર્યો કરવા સારૂ સબકમીટીઓ નીમી શકશે. ૧૩ દરેક સભામાં પ્રમુખ, અને તેની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કામ ચલાવશે, ને બંને ગેરહાજર હશે તે હાજર થયેલા સભાસદો પિતામાંથી પ્રમુખ નીમી કામ ચલાવી શકશે. - ૧૪ બેડની સભા પ્રમુખ કે એ સેક્રેટરીને જરૂર જણાતાં અથવા સભાસદેમાંના પાંચની લેખીત માગણીથી કોઈપણ મુકરર કાર્ય માટે એ. સેક્રેટરી અનુકૂળ સમયે કલમ આઠમી અનુસાર બોલાવશે. ૧૫ બેડને લગતાં બધાં ફડનાં નાણું કેન્ફરન્સને હસ્તક રહેશે. ચાલુ ખર્ચને માટે જોઈતી રકમ એ. સેક્રેટરીના નીમેલા આધકારીને કોન્ફરન્સ આપશે. તેને હિસાબ પદ્ધતિસર એટ સેક્રેટરી રખાવશે, અને તે એડીટ કરાવી એડીટરના રીપોર્ટ સાથે વાર્ષિક સભામાં રજુ કરશે. ૧૬ બેડની તથા સબ કમીટીની સભાઓમાં સઘળું કામકાજ ગુજરાતીમાં ચાલશે, અને તેની ર૪ નોંધ તે વેળાએ એ. સેક્રેટરી લેવડાવશે; જે અઠવાડીઆની અંદર ફેર મીનીટ બુકમાં ઉતરાવી તેપર તે સભાના પ્રમુખની સહી લેવડાવશે તથા તે પછીની મીટીંગમાં તે કન્ફર્મ કરાવશે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy