SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯ ] સુકૃત ભંડાર સંબંધી મુનિ મહારાજાના અભિપ્રાય [ ૨૦૧ જીવદયા કમીટી તરફ્થી તા॰ ૧૮-૭-૦૯ ના રાજ ખપેારના ૧ થી ૪ દરમિયાન ગ્રાંટ મેડીકલ કોલેજના ઉમેદવાર વિદ્યાર્થીઓની Perfect way in Diet અને Diet & food એ ચાપડીઆ ઉપર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષકા તરીકે સર ભાલચંદ્ર કૃષ્ણા નાઈટ એલ. એમ. તથા ડા॰ ત્રિભુવનદાસ લહેરચă શાહ એલ. એમ એન્ડ એસ હતા. ૧૧ ઉમેદવાર પૈકી ૨ ક્રિશ્ચિયન, ર્ પારસી, ૩ જૈન અને બાકીના ખીજા હતા. આ પરીક્ષાનું પરિણામ એક પખવાડીઆમાં બહાર પડશે. એજ્યુકેશનલ એર્ડની મીટીંગ મળી તા- ૧૮-૭-૦૯ આ મીટીગ વખતે આ એના નિયમેા છેવટના માટે પસાર કરવામાં આવ્યા (જે આ માસિકના બીજા ભાગમાં આપવામાં આવ્યા છે.) સ્વયંસેવક મંડળ, આ મંડળ તરફથી મુંબઈમાં સુકૃત ભંડાર ઉધરાવવાનું કામ શરૂ થઈ ગયુ છે. શરૂઆતમાં આ મંડળે પ્રથમ ગાડીના દેરાસરે, લાલબાગ, તેમજ અંદરના ઉપાશ્રયે જુદા જુદા મુનિ મહારાજાઓના પ્રમુખપણા નીચે ભાષણા આપી જૈન વર્ગની લાગણી કાન્ફરન્સ તરફ્ વધારવા પ્રયાસ કર્યો. એડવાઇઝરી ખેડ મળી તા ૨૦-૭-૦૯ પ્રા॰ ભડક કરના કાગળ રજુ કરવામાં આવ્યા હતા અને તે સંબંધમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રે॰ કે. બી. પાઠક, પ્રા॰ ભડકંકર આદિ વિદ્વાન ગૃહસ્થાને પુસ્તકાહારના કામમાં સલાહકાર તરીકે નીમવા. ત્યાર પછી સુકૃતભંડાર કમીટી તેમજ તીર્થ સંરક્ષણુ કમીટી સબંધી કેટલાક વિચાર કરવામાં આવ્યા હતા. સુકૃત ભડાર સંબંધી મુનિ મહારાજાઓના અભિપ્રાય. સુનિ શ્રી ચારિત્રવિજયજી (તા. ૪-૭-૦૯ ના રોજ શ્રી મદમાં મળેલી ન ખંધુઓની જાહેર સભા વખતે.) કાર્ન્સ એ એક ઉત્તમ અને ઉંચી સંસ્થા છે, સ્વતંત્રતાને પેાષનારી છે, તેણે સામાન્ય વગમાં ઘણા જાહેર જુસ્સા ઉત્પન્ન કર્યાં છે; અને તે પુના કાન્ફરન્સની સબજેકટ ક્રમીટીમાં પુરવાર થયું છે. આ કાન્ફરન્સ કોઈ અમુક વ્યકિત માટે નથી, તેમાં સર્વ જૈન બના સરખા અવાજ છે. હેરૂભાઇએ અગાઉ કહ્યું તેમ એવી સાક્ષર, અને લાગણીવાળી વ્યકિતને અવશ્ય મદદ કરવી જોઇએ. કાન્સના ઉદય વિદ્વાન વગથીજ થવાના. આ વર્ષે કાઈ રીતે દબાયેલા રહેવું નજ જોઇએ. કોન્ફરન્સ એ માત્ર સુચના કરનારી સંસ્થા છે, અને જ્યાંસુધી તે તેવીજ રહેશે ત્યાંસુધી તે કૃતેહમંદ થશે, પણ જ્યારે પૈસાની વ્યવસ્થાના સવાલ આવે છે
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy