SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ ઓગસ્ટ બરમા પ્રાંતના -- માંડલે—ઝવેરી જમનાદાસ ઉમેદચંદ મોલમીન–વહેરા મનસુખલાલ રતનચંદ સુચના–બીજા પ્રાંતના સેક્રેટરીઓને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આપે પણ હવે પિતાના પ્રાંતના યોગ્ય જીલ્લાઓ પાડી જીલ્લા સેક્રેટરીઓ નીમી કોન્ફરન્સના ઠરાવેને અમલ કરવા તુરતમજ બંદેબસ્ત કરવો ઘટે છે. વખત જતો પાછો આવતો નથી, જેમ ઢીલ થાય છે તેમ આપણું કામ ધીમું થાય છે તે પિતાની ફરજ અદા કરવા દરેક પ્રાંતિક સેક્રેટરીને અમારી વિનંતિ છે. અમે ઘણી વખત સાંભળીએ છીએ કે કેટલાક જૈન બંધુઓ કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક તરીકે પિતાને કહેવડાવી ગેરવર્તણુકથી વર્તે છે. જે અમારા ઉપદેશકે. ગામમાં જાય છે તે ગામના લોકોને તેઓ ભારે પડે છે, અને કઈ વખતે પિસા પણ ઉઘરાવે છે. આથી અમારે જૈન પ્રજા વર્ગને ચેતવણી આપવાની કે કોન્ફરન્સ તરફથી ફરતા ઉપદેશકોનું લીસ્ટ આ સાથે આપેલ છે, અને જેનાં નામે હવે પછી આપવામાં આવશે તે સિવાય કઈ પણ ગૃહસ્થ પિતાને ઉપદેશક તરીકે કહેવડાવી પિસા ઉઘરાવશે અથવા તો બીજી રીતે દેશવાળા જણાશે તો તેને માટે કોન્ફરન્સ ઓફીસ જોખમદાર નથી, અમે આવા કહેવાતા ઉપદેશથી સાવચેત રહેવા જૈન પ્રજાવર્ગને ચેતવીએ છીએ. માનાધિકારી ઉપદેશક મી, મોતીચંદ પાનાચંદ–જામનગર ત્રિભુવનદાસ જાદવજી પગારદાર 9. બાપુલાલ ન્યાલચંદ-કરાંચી વાડીલાલ સાંકળચંદ 9 નાથજી ઝવેરચંદજી–બદનાવર કેકારી કેસરીસંગજી , 9 દલીપચંદ્ મગનલાલ–મહુડી નારણજી અમરશી-વઢવાણ કેન્ફરન્સની મુંબઈ હેડ ઓફીસમાં થએલું કામકાજ નિરાશ્રિત કમીટી મળી તા. પ-૭-૦૮ આ વખતે પાલીતાણામાં એક વૃદ્ધાશ્રમ ખોલવા સંબંધી વિચાર કરવામાં આવ્યું હતો, અને તે વિચાર હજુ ચાલુ છે. • શ્રી જીર્ણ પુસ્તકોદ્ધાર કમીટી મળી તા. ૫-૭-૦૮ મુંબઈમાં જન સેંટ્રલ લાયબ્રેરી સ્થાપવા માટે પેજના તથા બજેટને અડસટ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપગહીન ફંડશોધક કમીટી તા. ૭-૭-૧૮ આ કમીટીના સેક્રેટરી શેઠ મોહનલાલ હેમચંદ નીમાયા તથા ઉપયોગ વિના પડી રહેલા ડેનું લીસ્ટ કરવામાં આવ્યું. તેમજ તે ફંડના લાગતાવળગતા સાથે પત્રવ્યવહારનું કામ તુરતમાં હાથ ધરવા નક્કી કર્યું.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy