SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ કેટલાકે એમ સમજે છે કે ઋતુ પ્રાપ્ત થયા પછી કન્યાદાન આપવું એ પાપ છે, પણ એ માનવું ખોટું છે. કન્યાની ઉમર સોળ વર્ષની કહી છે. કન્યાકાળ. વિદ્યા, રાંધનકળા ઈત્યાદિ ૬૪ કળા શીખવી તેને લાયક ગૃહિણી બનાવવાની જન શાસ્ત્રોની આજ્ઞા છે. કેટલાક લખપતી હોવા છતાં ન્યાતિ રીવાજને આગળ ધરીને પિતાની પુત્રીના લગ્ન વખત અમુક રકમ ગુઆર તરીકે, અમુક માંડવા ખરચ તરીકે લે છે. લખપતી કન્યાના તે કેટલેક સ્થળે દસ, પંદર અને વીસ હજાર રૂપીઆ સુધી પૈસા લે છે. લે છે. મારવાડની ઓસવાલેની કેટલીક ન્યાતમાં કન્યાને એક પણ પૈસે ગરીબ હવા છતાં લેતા નથી; અને ધનવાને તો જાન જ્યાંથી નીકળે ત્યાંથી તે કન્યાને પૈસે ન લગ્ન કરીને પાછી જાય ત્યાં સુધી રસ્તાને, લગ્નને અને જમલેનારા રજપુતાનામાંણને સર્વે ખર્ચ આપે છે. પહેરામણીમાં રથ, દાસ, દાસી, ગ, ઘરેણુ તથા સેવક (કવિ)ને ઇનામ વિગેરે પુષ્કળ આપે છે. રાજાએ અમુક માણસથી જવું, અમુક આપવું ઇત્યાદિ બંદોબસ્ત કર્યો છે. ४६ जैनोमां कुसंप. જનોની પ્રચલિત ( ન્યાતને સમુહ અથવા તડી બંધાયેલા હોય છે, અને દરેક ગામમાંની જુદી જુદી ન્યાત મળીને તેને આખો સમુદાય તેને શ્રી સંઘ કહે છે શ્રી સંઘ ને તીર્થ કહે છે કારણ કે તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમાવેશ થાય છે. શ્રી તીર્થકર પિતે પણ તમે ત રત કરી નમતા હતા પણ એવા એ મહાન સંઘમાં ઘણે સ્થળે કુસંપ જોવામાં આવે છે. કુસંપના કારણે ભાન, મમતા મમતી, અજ્ઞાન અને અહંકાર છે. વીસ ઘરની વસ્તીમાં કોઈ સ્થળે પાંચ તડ જોવામાં આવે છે. ધર્મની આજ્ઞાઓ, સ્વામીવલને બહોળો અર્થ જેને અવિધાને લીધે ભુલતા જાય છે. જેના કેન્ફરન્સની સ્થાપના સંપને સહાય કર્તા થતી જાય છે. લેકોએ સમજવું જોઈએ કે ઘરને ટો ન્યાતમાં નાંખી દુર્ગતિના ભાગી ન થવું. ४७ जैन न्यातिओमां जमवानी रीति. કેટલીએક જ ન્યાતો રેશમી કપડાં પહેરી જમવા બેસે છે, રજપૂતાના ઈત્યાદિમાં પાંચે પિશાક પહેરી બેસે છે તે સુરત આદિ સ્થળે માત્ર પાઘડી પહેરી જમવા બેસવાને રીવાજ છે. ન્યાતો વાડીઓમાં જમે છે. મેટા સંધના જમણ વાતે મોટી વાડીઓ હોય છે તે રસ્તામાં બેસી જમવાની કવચિત જ ચાલે છે. ગુજરાતમાં એકાની છીટ બહુ ગણવામાં આવતી નથી, તે મારવાડ, પૂર્વ વિગેરે સ્થળે એઠા-જૂઠાને મોટે તિરસ્કાર હોય છે. તેઓમાં પીરસતાં કડછી પણ થાળીને અડે તે તે કડછી એડી થએલી ગણાય.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy