________________
૨૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ, [જાન્યુઆરી આ પાંજરાપોળ સુરતથી ૪ માઈલ દુર આવેલી છે. તેની આસપાસની હવા દરેક રીતે સારી છે, અને દરેક તબેલે તંદુરસ્તીના નિયમોને અનુસરીને બાંધે છે. ખોરાક ઉત્તમ અને પુરતે મલે છે. પાણું ચોખ્ખું નળનું પીવાને મળે છે. જનાવરેને દિવસનાં પાંજરાપોળથી દૂર પાંજરાપોળની માલિકીની જમીનમાં ચરાવવાને લઈ જવામાં આવે છે. અને જનાવરોની ગેરહાજરીમાં હમેશાં તબેલાઓ સાફ થઈ જાય છે. - જનાવની માવજત દરેક રીતે સારી કરાય છે. દર દશ જનાવરે એક માણસને માવજતપર રેકેલ છે. ચેકટર રાખેલ છે અને કડબના ટુકડા કરીને આપવામાં આવે છે. છાણ તથા દુધ વેચી નાખવામાં આવે છે. દુધાળાં જનાવરની સ્થિતિ સારી છે.
અહીંઆ ગાય, બળદ, બકરા અને બકરીઓ ઘેટા અને ઘેટીઓ દરેકને સાથે રાખવામાં આવે છે. તેમાં સગર્ભ થએલ ગાયે તથા ભેસેને કામ નહી આપતાં જુદા રાખવામાં આવે છે. કેટલીક વખતે ઘડીઓ પણ સગર્ભ થાય છે. કબુતરખાનું સ્વચ્છ રહે છે અને કબુતરની સંખ્યા સારી છે.
અહીંઆ હેર કરતાં ઘડાઓની સ્થિતિ ઘણી જ સારી છે. તેમ ઘડાઓની સંખ્યા પણ ઘણી વધારે છે અને તેમાં કામ કરવા લાયક સારા અને કિંમતી ઘડાઓ નજરે પડે છે. અને તેવા ઘોડાઓને બીજા કેઈને ત્યાં કામ કરવાને માટે આપવાને રીવાજ નથી.
કુતરાંઓને રાખવા માટે સાધન છે પણ કુતરાંઓને શહેરમાંથી પકડી અહીં નહી રાખતાં ગાડાં માર્ગ તેમજ દરિયામાર્ગ બહારગામ એકલાવે છે. અને વખતે સુરતના કુતરાઓ ઠેઠ ભાવનગર લગી જાય છે. સુરતમાં પાંજરાપોળોની બીજી બે શાખાઓ છે. એક ભેસ્તાન અને બીજી આકાખલ. સુરત પાંજરાપોળમાં ૪૦૦ થી ૫૦૦ જનાવરોને રહેવાની સગવડ છે. જયારે ભેસ્તાનમાં ૨૦૦ થી ૨૫૦ અને આકાખોલમાં ૧૦૦૦ થી ૧૨૦૦ જનાવરોને રહેવાની સેઈ છે. બ. કરાંઓને અહીં નહિ રાખતાં આકાખેલમાં રાખવામાં આવે છે. - અહિં આ ડોકટરની તેમજ દવાની સગવડ સારી છે. મી. નાનાલાલને પાંજરાપોળના ડેકટર તરીકે રાખેલ છે. ડોકટરને દરેક જાતની દવાઓ અને પાવવામાં આવે છે, પણ હથિયારો પુરતાં નથી. તે તેના સંગ્રહની જરૂર છે. ડે. નાનાલાલ ઉપરાંત અહિંની સીવીલ વેટરીનરી હેસ્પીટલના ડો. દુર્લ ભદાસ મામતેરા પણ વખતેવખત આ પાંજરાપોળની મત મુલાકાત લે છે, અને મી. નાનાલાલને તેમના કાર્યમાં દરેક રીતે મદદ આપે છે.
આ પાંજરાપોળનું ફંડ બીલકુલ નથી. પણ સુરતના ઝવેરી મહાજન ત. રફથી આ પાંજરાપોળની ઉપજ ઘણું સારી છે. ૫૦ થી ૬૦ ને વખતે ૭૦