________________
૧૬૬ ]
29
[ જૂત
પછી હાલના આધેઢારાએ પેાતાનાં રાજીનામાં આપ્યાં હતાં, તેથી નવા આલ્બેદારા નીચે પ્રમાણે નીમાયા હતા.
મી॰ લખમશી હીરજી મેસરી પી. એ. એલ એલ. બી. પ્રમુખ મુંબઈ. કેશવલાલ પ્રેમચંદ મેાદી જનરલ સેક્રેટરી સ્થાનિક સેક્રેટરી
અમદાવાદ.
મણિલાલ નથુભાઈ દેશી ત્રીભાવનદાસ હેરચંદ શાહ
,,
'
મુંબઈ.
""
ત્યાર પછી પ્રમુખ સાહેમના ઉપકાર માની મેળાવડો 'ખરખાસ્ત કરવામાં
,,
આન્યા હતા.
જૈન કારન્સ હેરલ્ડ.
1/
માસીમ ખાતે ચાલતા શ્વેતાંબરા અને દિગબરા વચ્ચે થયેલ મારામારીના કેસના ચુકાદો.
ગઇ તા૦ ૩૧ મીએ આપણી કામના સુભાગ્યે સારા સમાચાર આપણને મળ્યા છે. પન્યાસજી શ્રી આનંદસાગરજી તથાં ખીજા ત્રણ મુનિ મહારાજાએ ગભીર આરોપમાંથી માન સહિત મુક્ત થયા છે. તે સાંભળી કયા જૈનપુત્રને હ થયા વગર રહેશે? તે સિવાય બીજા સાત જણુ પણ છુટી ગયા છે. અને બાકીનાઓના દડ થયા છે. આઠ દિગબર આરપીમાંથી પણ ત્રણ જણા છૂટી ગયા છે. અને બાકી પાંચ જણાના દંડ થયા છે.
મહાત્ મ થતાં પણ આ શુભ પરિણામ આવ્યુ તે એક સંતેષની નાત છે. આ કેસના કાર્યોમાં કેન્ફરન્સની હેડ એફીસે કેટલે પરિશ્રમ લીધે છે તે સર્વે કાઈ જાણતા હૈાવાથી અત્યારે વધારે લખવાની જરૂર નથી, પણ એટલું તા આ સ્થળે લખવાની જરૂર છે કે મુનિમહારાજાએ પકડાયા અને આરાપા મુકાયા એવા માઠા સમાચારના તાર મળ્યા કે તે દિવસથી તે ગઇ તા. ૩૧ મી ના રાજ સુધી આ એફીસને ઘણીજ મુશ્કેલીઓ વચ્ચે કામ લેવું પડયું હતું. એક તરફથી પુના કાન્ફરન્સની તૈયારીઓ થતી હાવાથી અને ખીજી તરફથી આ કેસ ચાલતા હૈાવાથી તેમાં પણ પૈસા સંબધી અગવડા વેઠતાં છતાં પણુ આ એફીસના પ્રયાસ સફળ થયા તેજ સåાષનુ કારણ છે. મુંબઈ આદ્ધિ સ્થળેથી મળેલાં જે નાણાં મુંબઇ એફીસ મારફત ખર્ચાયા છે તેના કુલ હિસાબ મુંબઈ એીસેથી નાણાં ભરનારને જોવાને મળશે. અમારા કામમાં અમને જે જે સગૃહસ્થાએ મદદ કરી છે તેમાંના શેઠ આણુંદજી કલ્યાણુજી તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા તત્વવિવેચક સભા તથા ચેવલાના સગૃહસ્થા તરફથી પૈસા સ’બધી તથા બીજી મદદ આપવામાં આવી છે તેને માટે જેટલે ઉપકાર માનીએ તેટલેા આ છે,