________________
તીર્થં સંરક્ષણ કમીટી.
[ ૧૬૫
વખતમાં આ સંસ્થા તરફથી કરવામાં આવેલી અરથી સં. ૧૯૦૭ ની સાલમાં મુંબઇ યુનિવર્સિટિમાં જૈન સાહિત્ય દાખલ થવા પામ્યું હતું.
આ
આવ્યા
ત્યારપછી આ સંસ્થાના પ્રયાસથી ગુજરાતી પાંચમી ચાપડીમાં આપણી ધાર્મિક લાગણી ઉશ્કેરનારી ભૂલેા કેળવણી ખાતાએ સુધારી હતી. ગત વર્ષમાં આ સૌંસ્થા તરફથી મુબઇ ઇલાકાના નામદાર ગવનરને એ અરજીએ કરવામાં આવી હતી. તે બને અરજીઓમાં તેઓને જય મળ્યા છે. અરજીએથી આપણા કેટલાક તેહવારા જૈન કેામના તેડેવર તરીકે જાહેર કરવામાં છે તેમજ હજી અમુક તેહેવારા જાહેર તહેવાર તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે, એવી નામદાર સરકાર તરફથી આશા આપવામાં આવી છે. તેમજ સુ`બઈ ઈલાકાની વધારાની ધારાસભામાં આપણી કેામના પ્રતિનિધિ માટે એડક આપવાના સબધમાં નામદાર સરકારે સ તાષકારક જવાબ આપ્યા છે. આ મામતમાં નામદાર સરકારના આપણે ઉપકાર માનવા જોઇએ,
ગતવર્ષમાં આ સસ્થા તરફથી મી૰ ઉમેદચ'દ દોલતચંદ્ન અરૈાડિયાની જૈન ધર્મના ઇતિડાસ અને સાહિત્ય એ નામની ચેપડી ઇંગ્રેજીમાં છપાવવામાં આવેલી છે.
તથા મી
છેવટે મી૰ માતીચંદ્ય ગીરધર કાપડીઆ સેાલીસીટર થયા તથા મી પુનસી હીરજી મસરી એલ. એમ. એન્ડ એસ થયા તેને માટે આપી, મી॰ ગુલાબચંદજી ઢઢ્ઢાએ શ્રી શિખરજીની બાબતમાં મેાતીચઢ ગીરધર કાપડીઆ, મી૰ ધીરજલાલ પી, શરાફ ખારીસ્ટર કેશવલાલ અમથાશાએ શ્રી 'તરીક્ષજી કેસમાં જે મદદ કરી છે તે માટે તેઓના ઉપકાર માનવામાં આવ્યે હતે. આ સસ્થાના સભાસદે હવે જાહેર કાર્યોમાં ભાગ લે છે તે માટે ખુશી ખતાવી તથા શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ કેટલેક દરજ્જે સુધયું” છે તે છતાં વિશેષ સુધારવા માટે આ સંસ્થાના મેબાને સારા સારા લેખા મેાકલવા વિનતિ કરવામાં આવી હતી.
૧૯૦૯ ]
મુખારકખાદી તથા સી
આ રીપોર્ટ મી૰ દોલતચદ પુરૂષેત્તમ અરેડિયાની દરખાસ્તથી અને સી. કેશવલાલ અમથાલાલ શાહના ટેકાથી સર્વાનુમતે પસાર થયા હતા.
ત્યારબાદ મુંબઈના નામદાર ગવરનર સાહેબને આ સસ્થાની એ અરજીએના સતાષકારક જવાબ આપવા માટે ઉપકારને એક તાર પ્રમુખ સાહેબે માકલવા એવા ઠરાવ કરવામાં આવ્યા હતા.
તે પછી પ્રમુખ સાહેબે આ મંડળના ગતવર્ષના સેક્રેટરીએએ ગતવ માં ઉત્સાહ તથા ખ`તથી કામ કર્યુ હતું તેના માટે ઉપકાર માન્યા હતા. અને મી॰ લખમશી હીરજી મસરી અનુમેાદનમાં તેઓને માટે કેટલાક લાંગણીવાળા શઠ્ઠા ખેલ્યા હતા.