________________
૧૬૪ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જૂન
, લહેરચંદ ચુનીલાલ એ સાલમચંદ ગુલેચ્છા બેંગલોર , કોઠારી જવાનમલજી જોધપુર , પારખ સુરજમલજી ) , કેસરીમલજી ) પિરવાલ તેજમલજી પાલી છાયેડા ચાંદમલજી શેઠ શોભાગમલજી ઢઢા અજમેર શેઠ ધનરાજજી કાસટીઆ અજમેર , અમરચંદ પી. પરમાર દલેલસિંહજી
દીલ્હી
શેઠ જવહારલાલજી સીકંદ્રાબાદ ચતુર શ્રીપાલજી
ઉદેપુર મગનલાલજી
મુંજાવત હીરાલાલજી સુરાના સજત શેઠ રતનલાલજી સુરાના રતલામ , પુનમચંદજી સાવણસુખા ઈદેર
શાંતીલાલજી ઈદેર જોડીદાસજી
ભેપાળ શા. જમનાદાસજી ભાંડવત શાજાપુર શેઠ ડાલચંદજી
આગરા
ધી જૈન ગ્રેજયુએટસ એસોસીએશનને પાંચમે વાર્ષિક મેલાવ
–પુના ધી જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશનને પાંચમે વાર્ષિક મેળાવડો પૂના ખાતે મળેલી શ્રી સાતમી જૈન વેતાંબર કોન્ફરન્સના ભવ્ય મંડપના કમ્પાઉન્ડના એક તંબુમાં તા. ૨૩ મી મે ૧૯૦૯ ને રવિવારે રાત્રે આઠ વાગે મળ્યો હતે, તે વખતે હાજર થએલા મેમ્બરોની સંખ્યા ૧૨ ની હતી. તથા દીલસેજી ધરાવનારા સગ્રહો આશરે ચારેક હતા.
મી. કેશવલાલ અમથાશાએ દરખાસ્ત કરી કે આ મેળાવડાનું પ્રમુખસ્થાન મી. મોતીચંદ ગીરધર કાપડીઆ બી. એ. એલ એલ. બી. સેલીસીટરે લેવું. આ દરખાસ્તને મી. લતચંદ પુરૂષોત્તમ બરાડીયાએ ટેકો આપે. તે દરખાસ્ત સર્વાનુમતે પસાર થતાં મી. કાપડીયા પ્રમુખસ્થાને , બીરાજ્યા. પછી એસોસીએશનના જનરલ સેક્રેટરીએ આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી તે પછી તેમણે ગત વર્ષને રીપોર્ટ વાં.
આ રીપોર્ટને સારા નીચે મુજબ છે.
આ સંસ્થાની સ્થાપના મી. ગુલાબચંદ ઠઠ્ઠાના પ્રમુખપણ નીચે તા. ૨-૧૧-૧૯૦૪ ના રોજ થઈ. ત્યારથી બે વર્ષ સુધી આ સંસ્થાના સેક્રેટરી મી. મોતીચંદ ગીરધર કાપડીયા હતા. તેમણે કામ સંતોષકારક બજાવ્યું હતું. ત્યાર પછી મી. મકનજી જુઠાભાઈ મહેતા આ સંસ્થાના સેક્રેટરી થયા. તેમના