________________
૧૦૮ ]
સુકૃત ભંડાર ફંડની યોજના.
[ ૧૬૧
સુકૃતભંડાર ફંડની રોજના,
ઉદેશ–૧ કેળવણી એ સર્વનું જીવન છે અને તેને વધારે કરવા
પૈસાની ખાસ અગત્ય છે. તેથી તેને માટે અને બીજા મહત્વનાં કાર્યો કરવા માટે સુકૃત ભંડાર ફંડની સ્થાપના
કરવામાં આવે છે. પાત્રતા–૨ દરેક પરણેલ જૈન સ્ત્રી પુરૂષે દર વરસે ઓછામાં
ઓછા ચાર આના અને વધારેમાં વધારે પિતાની ખુશીમાં
આવે તેટલી રકમ આ કુંડમાં ભરવી જોઈએ. વસુલ કરનાર–૩ ઉપર પ્રમાણેના પૈસા દરેક ગામના સંઘ, ન્યાત અગર
તડના શેઠ અગર આગેવાન વસુલ લેશે અને આવા વસુલ થયેલા પૈસા તેજ ગામના શ્રીસંઘના શેઠ અગર આગેવાન મારફતે કેન્ફરન્સની મુંબઈની હેડ ઓફીસમાં
મોકલી આપશે. પહોંચ_&જે જે ઈસમે આ ફંડમાં પૈસા ભરશે તેમને કોન્ફરન્સ
તરફથી પુરી પાડેલી છાપેલી પહોંચ તેમની ન્યાતના અગર તડના શેઠ પૈસા લીધા બદલ આપશે. અને આ પૈસા કોન્ફરન્સ ઓફિસ તરફ રવાને થતાં ન્યાતના અગર તડના શેઠને રવાને કરેલી રકમની પહોંચ ગામના શ્રી સંઘના શેઠ આપશે અને કોન્ફરન્સ ઓફીસમાં પૈસા પહોંચતાં ગામના શ્રી સંઘના શેઠને કેન્ફરન્સના જન રલ સેક્રેટરી પહોંચ આપશે તથા હેરલ્ડ અને જૈન
પત્રમાં પણ પહોંચ આપવામાં આવશે. કયારે વસુલ લેવા–૨ અશાહ શુદી ૧૪ થી આ ફંડ ઉઘરાવવાની શરૂઆત થશે.
અને સંવત્સરી સુધી એટલે ભાદરવા સુદ ૪ સુધીમાં તે
કામ પુરૂ કરવામાં આવશે. વસુલાતને ખ–દ બનતાં સુધી વગર ખર્ચ વસુલાત અને પૈસા મોકલવાનું
કામ કરવા પ્રયત્ન કરે. પણ કદી તેમ ન થાય તે તે સંબંધમાં ન્યાતના ગરને અગર બીજા માણસને રેકી ઉઘરાણમાં વસુલ આવેલી રકમમાંથી દર રૂપિએ તો અડધા આનાથી એક આના સુધી ખર્ચ કરવાની