________________
૧૬૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ,
convey to the Members of the Seventh Jain Swetamber Conference his warm thanks for their kind Message of Sympathy which he greatly values.
I am very truly, Sd/ Elie Drummond
Captain The President of the Seventh Jain Swetambèr Conference.
To
શ્રી (વનગર મળે મળેલી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ વખતે ધાર્મિક સંસ્થા એના હિસાબો છપાવી બહાર પાડવા કે નહીં? એ બાબતમાં નીમાએલી કમીટીને રીપેર્ટ.
આ બાબતમાં અમોએ તા. ૨૮ મી ફેબ્રુઆરી ૧૦૦૮ ના દિવસથી તપાસ શરૂ કરી હતી. અમદાવાદ શેઠ ત્રિભુવનદાસ ભાણજી અને શેઠ પદમશી ઠાકરશીએ જાતે જઈ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તથા તેની શાખા પેઢીના સંવત ૧૮૬૩ ની સાલના સરવૈયા જેમાં તથા શ્રી અમદાવાદમાંની મીલ્કત જોઈ અને તે પછી માણસે હિસાબ તપાસવા માટે રાખેલા તેઓની હકીકત અને શેઠ આણંદજી કલ્યાણજીના મેનેજીગ પ્રતિનિધિઓ સાથે થએલી વાતચીત એ સઘળા ઉપર વિચાર કરતાં અમારે એ સંસ્થા સંબંધી નીચે પ્રમાણે અભિપ્રાય થાય છે. એ સિવાય વિશેષ સંસ્થાઓ અને તપાસી શક્યા નથી. માટે સઘળી ધાર્મિક સંસ્થાઓ વિષે અમે અમારે રીપોર્ટ આપી શકતા નથી.
શેઠ આણદંબ કલ્યાણજીની સંસ્થાને હીસાબ છપાવીને અગર કોઈ પણ રીતે બહાર પાડવે નહીં એ અમારો અભિપ્રાય છે પણ એ હિસાબ કઈ પણ શ્રી જન તાંબર ગૃહસ્થને બતાવવામાં આવે તેમાં સંઘને કાંઈ પણ નુકસાન નથી, પણ ફાયદો છે. માટે એ હિસાબના દરેક સાલના ખુલાસાવાર સરવૈયા તે સંસ્થાના કાર્યવાહકોએ સંસ્થાઓની મુખ્ય અને શાખા પેઢીઓમાં અને કોન્ફરન્સની મુંબઈની એફીસમાં જેવાને માટે તૈયાર રાખવા. આ પ્રમાણે ને બંદેબસ્ત આજથી ત્રણ વર્ષ સુધી રાખો અને તેટલો અનુભવ લીધા પછી ભવિષ્યને માટે જેમ એગ્ય લાગે તેમ કરવું.
લિ. શ્રી સંધના નગ્ન સેવક, ત્રિભુવનદાસ ભાણજીની સહી દા. પિતે. શા.[પદમશી ઠાકરશીની સહી દ. પાતે. G. C. Dhadha. બાલચંદ હીરાચંદ. ગુલાબચદ દેવચંદ.