________________
૧૮૦૯ ]
ચેથી જૈન મહિલા પરિષદુ.
[ ૧૫૪
શ્રી ચેથી જૈન મહિલા પરિષ-પુના.
પસાર થયેલા કરાવે. - જેષ્ઠ સુદ ૬, તા. ૨૫-૫-૦૮.
ઠરાવ ૧ લે.
કેળવણી, સ્ત્રી જાતિની સંપૂણ ઉન્નતિ અર્થે આપણું બાળાઓને ધાર્મિક, નૈતિક, માનસિક અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે તથા મોટી વયની સ્ત્રીઓને યેગ્ય ઔદ્યોગિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ પરિષદ આવશ્યક્તા સ્વીકારે છે. અને શહેરે શહેરના ધનાઢય જૈન બંધુઓ તથા હેનેને તેવી સંસ્થાઓ સ્થાપવા માટે ખાસ આગ્રહ કરે છે.
ઠરાવ ૨ જે.
સ્ત્રીનાં કર્તવ્ય. પતિ, વડિલે, બાળકે, સનેહી બંધુઓ અને દાસજન પ્રતિ પિતાનાં કર્ત, ફરજે સ્ત્રી સમજતી થાય, એવા પ્રકારને ઉત્તમ બધ અપાય, તેવી ગઠવણ કરવાની આવશ્યકતા આ પરિષદ સ્વીકારે છે.
ઠરાવ ૩ જે.
હાનિકારક રિવાજ બાળલગ્ન, રડવું કુટવું, વિગેરે હાનિકારક રીવાજેથી આપણું સાંસારિક સ્થિતિ ઘણી શોચનીય થઈ છે. તે રીવાજની અયોગ્યતા દર્શાવી તેને જડમૂળથી દૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે.
ઠરાવ ૪ થે.
વિધવાશ્રમની આવશ્યકતા, આપણું અનાથ વિધવાઓ સુખી થાય તે માટે વિધવાશ્રમ ખોલવાની તેમજ નિરાશ્રિત બહેનેને નિર્વાહનાં સાધને પુરાં પાડવાની આ પરિષદ અત્યંત જરૂર ધારે છે. •
મુંબઈના નામદાર ગવર્નરને જવાબ,
Craig Dhee
Simla.
27–5–09. My dear Sir,
His Excellency the Governor desires me to request you to