________________
૧૪૬ ]
જૈન કેન્ફરન્સ હેરડ,
[ જૂન
સાંભરૂપ આપણા મુનિ મહારાજાએ જેઓ નિઃસ્વાથી અને નિર્લોભી હોવાથી ઉત્તમ ઉપદેશકે ગણી શકાય તેઓને વિનંતી કરીશું કે આપ આપના પ્રવાસ દરમિયાન કેન્ફરન્સના ઠરાવે અમલમાં મુકવા પ્રયાસ કરશે. તેટલા પ્રયાસ બીજા કેઈ કરી શકે તેમ નથી, અને નકકી આપનો પ્રયાસ ફળીભૂત થશે જ, એમ અમારો નિશ્ચય મત છે, અને ત્યાર પછી અમે આપણે સાધ્વીજીઓને વિનંતિ કરીશું કે આપ સાહેબે આપણી કામના સ્ત્રી વર્ગને સુધારવા પરિશ્રમ લે છે તેના કરતાં વિશેષ ઉત્સાહ બતાવશે તે આપણે કેમની હડતી તુરત થવા સંભવે છે. નહીં તે પછી આપણે આટલા વર્ષો ગાઢ નિદ્રામાં કાઢયા અને હજી આપણે ઉઠતાં વર્ષો કાઢીશું તે ખરેખર આપણે મહાન દેષને પાત્ર ગણાઈશું એમાં લગારે સંદેહ નથી. છેવટે આપણી કેમમાં હયાતી ભગવતી “ સભા, મંડળીને” વિનંતિ કરવાની કે કેન્ફરન્સના ઠરાવે અમલમાં મૂકવા તમારા હાથમાં કેટલેક દરજજે છે. જે તમારા હેતુઓમાં કેન્ફરન્સના ઠરાવને અમલ કરવાનો હેતુ ઉમેરે તે તમે તમારા સભાસદે મારતે ઘણું સારાં કાર્યો કરી શકે તેમ છે. તે અમને ઉમેદ રહે છે કે તમે કોન્ફરન્સના એક અંગ છે. તમે કેન્ફરન્સમાં પ્રતિનિધિઓ મેકલવાને હક ધરાવે છે. તે પછી તમારે કેન્ફરન્સના ઠરાવને પ્રચાર કરવો એ તમારૂં કર્તવ્ય કર્મ છે. માટે જેમ બને તેમ ત્વરાથી આપની સભાના હેતુઓમાં આ ઉપરોકત હેતુ દાખલ કરી તે હેતુ પાર પાડવા સતત પ્રયાસ કરશે એમ અમે અંતઃકરણથી ઈચ્છીએ છીએ.
આ વિજ્યી નીવડેલી આપણે શ્રી સાતમી કેન્ફરન્સના પ્રમુખ શેઠ નથમલજી ગુલેચ્છાની છબી આ માસિકમાં આપવામાં આવેલી છે. આ નરવીરનું ચરિત્ર જૈન પત્રે પ્રગટ કરેલ અહેવાલે જૈન કેન્ફરન્સમાં આપેલું હેવાથી અમે અત્રે વિસ્તારથી આપતા નથી. પરંતુ સંક્ષેપમાં અમારે જણાવવું જોઈએ કે,
પ્રમુખ સાહેબના વડવાઓ અસલ ખીચુનના રહીશ હતા, અને ફલેધિ શહેરમાં રહેતા હતા. આશરે સો વર્ષ ઉપર પ્રમુખ સાહેબના પિતામહ ધંધારોજગારને લઈને લશ્કર (ગ્વાલીઅર) શહેરમાં રહેવા ગયા અને કાપડ આદિના વ્યાપારમાં પિતાની તેમજ પિતાના બે પુત્રોની હશી આરીથી સારો પૈસા અને સારી આબરૂ મેળવી.
શેઠ નથમલજીના પિતા શેઠ જીતમલજીને રાઘાબા દાદાસાહેબ સાથે સારો સંબંધ થયે તે એટલે સુધી કે જ્યારે શેઠ નથમલજીના પિતામહને વર્ગવાસ થયો અને રાઘબા દાદાસાહેબના પુત્ર સર દિનકરરાવ ગ્વાલીઅર સ્ટેટના દિવાન થયા ત્યારે તેમણે શેઠ જીતમલજીને તવરઘાટ જીલાના પિતેદાર નીમ્યા