________________
૧૨૪ ]
જૈન કોન્ફરન્સ હેરતા. સાહિત્યને એ બધાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યએ માટે ટેકે આપે છે એ વાત નિર્વિવાદ છે. આમ જૈન સાહિત્ય ગુજરાતી સાયિની ઘણી સેવા બજાવી છે. પણ ધર્મના મતભેદને લઈને, અને વર્તમાન જૈનોના પિતાના પ્રમાદને
લઈને, એ સાહિત્ય જૈન સમૂહનું, તેમજ જૈનથી જેનો પ્રમાદ ત્યજે ! ઈતર વર્ગનું ધ્યાન નથી ખેંચી શકયું, તે પ્રતિ
- દિલસે નથી ખેંચી શકયું, પણ હવે સંકાંતિને કાલ આવે છે. જેને જાગ્યા છે અને બીજા વિદ્વાનોએ પણ ના કથન પ્રીત પિતાના કર્ણ ધર્યા છે. જૈન બંધુઓ, તો હવે તે શ્રવણને સંભળાવે. - ગુર્જર સાહિત્યના ઉપાસકે! જૈન સાહિત્યમાં અને ઈતર સાહિત્યમાં ધર્મ, ભાષા આદિ પરત્વે કંઈ કંઈ ભેદ છે. અને એથી કંઈ વિષમભાવ જાણે -અજાણ્યું કેઈના અંતરમાં વર્તતો હોય તે તે દૂર થવાકરવા અર્થે સ્વ. શ્રી ગોવર્ધનરામનાં રૂપાંતર કરેલા આ ડાં વાક્યો આપણને સાધનરૂપ થશે એમ ધારું છું, તાલભંગને વખત જઈ સમભાવને વખત આવે એજ ઈષ્ટ છે. “સાયર
અને સાગર ? “ અહણ, હરણ, અધુના, એક સાંધે હમણાં” એ અક્ષરયુદ્ધના સમયને જતે કર
અને ઈષ્ટ છે. એ અક્ષરોને જુદી જુદી પદ્ધતિએ અનુમૂળ મુદ્દો જુઓ. સરનારા જુદા જુદા સાક્ષરોએ અર્થભંગ થતું ન
હોય તે સમભાવ દૃષ્ટિ રાખી વ્યવહરવું ઉચિત છે; અક્ષરની હારજીતમાં પોતાની હારજીત માની લેઈ કલેશ પામ યોગ્ય નથી. વાદી–પ્રતિવાદી રૂપ અસીલોની ખાતર તેમના તરફથી સામસામા હુડતાં છતાં હદયમાં અન્ય અન્ય હસી પ્રીતિ કરતા ડાહ્યા વકીલેનું વતન અનુસરવા ગ્ય છે. સજજને ! ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યે આપેલા ફાળા અંગે
યચિત યથાવકાશ કહેવાયું. જૈન સાહિત્ય અતિ ઉપસંહાર. વિશાળ છતાં તેના વર્તમાન ઉપાસકેની ન્યુનતાને
લેઈ એ પ્રાયઃ અપ્રસિદ્ધ રહ્યું છે, ઘણું ઘેટું શોધાયું છે અને જે થંડું શેધાયું છે, તેમાંથી પણ થોડું મુદ્રાંકિત થયું છે; મુદ્રાંતિ થયેલ ભાગ પણ મુદ્રણની એવી શૈલી–પદ્ધતિને અવલંબી રહ્યો છે, કે જેન સિવાય અન્યને બહુ રૂચિરૂપ ન થાય. પણ બંધુઓ ! આ સાહિત્ય પરિષદે જૈન સાહિત્યના ઉપાસકમાં, જે કે એવા ઉપાસેકે નથી, બહુ વિરલ છે, ગણ્યા ગાંઠયા છે, તે ગણ્યા ગાંઠયા ઉપાસકમાં, નવું તાજું લેહી ઉમેર્યું છે.