________________
૧૭ ] જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળો. [ ૧૨૫ અને એ ઉષ્ણુ લેહીના પ્રભાવે, જૈન મુનિએ દેશ ભાષામાં આપેલી
પ્રસાદી, સાહિત્ય સુખડી, ખુદ જૈન તેમજ અન્ય ભવિષ્યપર નખાતી દષ્ટિ. વિદ્વાને અભિરૂચિરૂપ થાય એવી રીતે, બહત
કાવ્યદેહન આદિની પદ્ધતિએ દર્શન દેશે, એવી આપણે આશા રાખશું. પ્રભુ કૃપા, ત્રીજી સાહિત્ય પરિષદુમાં એ અંગે કંઈ અભીસિત અવનો ફેરફાર આપ જોઈ શકશે; એ પૂર્વના ઉપકારી સંત-સાધુઓએ રચેલ રાસ, પદ, કાવ્ય, ચરિત્ર, ઈતિહાસ, કથાનક, લોકા, પૂજા, પ્રબંધ વિશેષ ફુટપણે આપ સમીપે પ્રકાશ પામશે, અને એ પુનિત ગ્રંથના અંતર આત્મા, તેનું હાર્દ–રહસ્ય પામી, તેનું સુરસ પાન કરવા આપણે ભાગ્યશાળી થઈશું. અતુ! બંધુઓ ! જૈન સાહિત્ય પર જોઈએ તેટલે પ્રકાશ નહિ પડેલ
હોવાથી, જોઈએ તેટલા અજવાળામાં તે નહિ ગુજરાતી નવી વાંચન આવેલ હોવાથી મહેમ રા, મહીપતરામ, નવલરામ . માળામાં જૈન અંગે આદિ જૈનને વિપરીત રૂપે પ્રકાશવામાં ભુલ ખાઈ ભુલ. દેષ કોને ગયા હતા. એઓએ જાણી જોઈને એમ કર્યું હતું એમ
આપણુથી નહિ કહી શકાય. હમણાનીજ નવી ગુજરાતી વાંચનમાળાઓમાં જેન અંગે કવચિત્ કવચિત મતભેદ રૂપ પ્રકાશ પામ્યું છે. તેમાં પણ તેના પ્રકાશને જાણી જોઈ એમ કર્યું છે એમ આપણાથી નહિ કહી શકાય. તેઓએ જે થોડું જાણેલ- જેએલ,–તે ઉપરથી સાર દેહન કરી કિંચિત્ લખ્યું. જૈન અંગે પિતામાં જે ખ્યાલ દાખલ થયેલ, તે મુજબ તેઓ દેરાયા. પણ એમ દરાવું તેઓને યેગ્ય ન હતું. એમ દેરાવા પૂર્વે, એક તે પોતે જે નથી એ તેમજ જેના આધારે પોતે લખે છે, તે આધારજ અપૂર્ણ છે, એ તેઓએ જોવું જોઈતું હતું. તેમજ પૂર્વાપર વિરોધ વાળું છપાયું છે તેપર પણ ધ્યાન આપવાની જરૂર હતી. આ કદાચ ન થયું તે કંઈ નહિ; પણ વાત એટલેથીજ નથી અટકતી. પિતાનાંજ લખાણમાં પૂર્વાપર વિરોદ્ધ આવે, એમાં તે આધાર રૂપ ગ્રંથની અપૂર્ણ શોધ આદિ દોષ ન હતે. એકને એક વાત એક પાઠમાં કઈ રૂપે લખાઈ હોય, તેજ વાત ફરી બીજા પાઠમાં અન્ય રૂપે લખાય એમ તે થવું નહિ જોઈતું હતું. આને અમે ઉપયોગ જાગૃતિની ખામી કહીએ છીએ. વારૂ, બંધુઓ ! પણ એ બધી ફરીયાદને અંત હવે આવી પરિષદના પરિણામે આવ