________________
૧૯૦૯] જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ફાળે.
[૧૨૩ આ સઘળા સવાલને એકજ જવાબ છે અને તે એજ કે લગ્ન-ગ્રન્થિનું ખરેખરૂં સ્વરૂપ તદન ભુલી જવાયું છે. વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષોમાં ઉદયમાન થવો જોઈતો-પ્રેમ દિવ્ય પ્રેમ કવચિત જ નજરે પડે છે–સ્થલ વૃત્તિ તરફ જ લક્ષ અપાય છે વિરલા સ્ત્રી પુરૂષો જ દંપતી ધર્મ યથાર્થ સમજી સંતેલી જીંદગી ગાળતા દશ્યમાન થાય છે. જ્યાં ત્યાં “ કુંભારનું હાંડલું નથી કે બદલી લાવીએ” એ નીતિએ અનેક ઘર આજ ઉભાં છે.
જ્યાં પ્રેમ છે ત્યાંજ આનંદ છે, ત્યાંજ શાનિતનું સ્થાન છે, થેડી પણ શાન્તિ ત્યાંથી જ મળી શકે છે. પ્રેમીની દ્રષ્ટિમાં આપણી બધી આપદાઓ અ પણે ભૂલી જઈએ છીએ અને આનંદમાં લીન થઈએ છીએ. શુદ્ધ પ્રેમ એજ મનુષ્યના જીવિતની નીતિમતાની પરાકાષ્ઠા છે અને તેથી જ પ્રેમની દિવ્યતા સિદ્ધ થાય છે. શુદ્ધ પ્રેમને કેવળ વિષય વાસના રૂપ પ્રેમથી ભિન્ન સમજ જોઈએ. સ્ત્રી સાથેને ખરે શુદ્ધ પ્રેમ પરમાત્મા તરફનું એક પગથીયું છે (આ માટે જુઓ સ્નેહિ કવિ કલાપિની પ્રેમ વિષયક કવિતાઓ)
આ સઘળા વિચારે હાલ તો વિચાર રૂપે જ માત્ર જણાય છે. ઉપર જણાવેલા સઘળા હાનિકારક રીવાજો નાબુદ થશે ત્યારે જ પ્રેમી દંપતીનાં જેવાં ઘેર ઘેર જોઈ શકાશે. લગ્ન *િ જે ફારસરૂપે ભજવાય છે તે બંધ થઈ ગંભીર રૂપ ધારણ કરશે.
(અપૂર્ણ) જૈન સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળો. બીજી સાહિત્ય પરિષદમાં મી. મનસુખ વિ. કરતચંદ મહેતાએ પ્રકારેલ)
, અનુસંધાન ગત વર્ષ પૂર્ણ ૪૬. વિષય વિસ્તારને પામે છે. આ બધાં ગુજરાતી સાહિત્યને સીધી રીતે પિષણ આપે છે. વિદ્વાનેનું વલણ એ ગ્રંથે ભણું હજી નથી થયું અથવા ઓછું થયું છે, એ ખેદજનક છે. ખુદ જૈનો પિતે તે પ્રતિ અજ્ઞાન
ગે, અનાદર ભાવ દાખવી રહ્યા છે, તે બીજા માટે અપશોસ કેમ ઘટે ? પણ હવે જ્ઞાન પ્રકાશને, સાહિત્ય ભાનુને અરૂણોદય ક્ષિતિજમાં દેખાય છે, અને જૈન તેમજ ઈતર વિદ્વાને નિદ્રામાંથી જાગશે એમ જણાય છે. સાહિ. ત્યના જુદા જુદા વિષયે પર, આ ગ્રંથનાં નામ આપ્યાં છે કેશ અને અલંકારના અંગે પણ અનેક સંસ્કૃત-પ્રાકૃતમાં વિદ્ય.
માન જેનીય ગ્રંથ છે. શ્રી વાગભટ્ટ અલંકાર કોશ અને અલંકાર, અલંકારનું એક માનનીય પુસ્તક છે. કેશ માટે
તે શ્રી હેમચંદ્રાચાર્યે ખાસ અભિધાન ચિંતામણ નામમાળા, અનેકાર્થ સંગ્રહ વિગેરે લખેલ છે તેમજ વ્યાકરણમાં શબ્દાનુસાસન, લિંગાનુશાસન, વિગેરે એઓના કરેલા સુપ્રસિદ્ધ છે. ગુજરાતી