________________
૧૭૬).
જન કેન્ફરન્સ હેરહા, [એપ્રીલ સ્વતિ અને શ્રી લક્ષમીને સંગ થાય ત્યાં અદ્ભુત શભા ખડી થાય છે. આજે એવા સંગને લાભ ધરાવતા કેટલાક પુરૂષે આપણા સંઘમાં છે. ત્યારે શું નથી? એ માટે જે વિચારીએ તે જણાઈ આવે છે કે જોઈએ એવી શાત્તિ નથી! શાન્તિ નથી ! એને વિચાર કરીએ છીએ તે જણાય છે કે સં. તેષની ગેરહાજરી છે! સંતેષ કેમ નથી એ જોઈએ છીએ તે જાહેર હિં. મતની ખામી યાતે આત્મિક બળની ન્યુનતા જણાય છે. અને એ બળ પ્રાપ્ત કરવાને રસ્તે જ્ઞાન છે. ત્યારે શું? આપણા વિદ્વાન બંધુઓ શું જ્ઞાનની પૂજા નથી કરતા? ના તે કહી શકતું નથી. પરંતુ હા પાડતાં મારા ચરણ ધ્રુજે છે! જે આપણે વિદ્વાન વર્ગ પરિશ્રમ કરે તે તેની આગળ બહોળું ક્ષેત્ર પડેલ છે. આપણે દ્રવ્યની આશા ઉપરાંત કારોબારની આશા પણ જેન શેઠ સાહેબે ઉપર બાંધીએ છીએ. આપણામાં લગભગ બસે જેટલા ગ્રેજ્યુએટ છે. એ પિકી પચાસ પણ જાહેર કાર્યોમાં ભાગ લેતા નથી. જે એ ભાઈઓ ભાગ લહે તે આપણાં વર્તમાન પત્રોમાં કેવા સારા લેખ આવે ! જે એ ભાઈઓ જુના લેખે માટે શોધ ખોળ કરે તે કેટલું વિશેષ અજવાળું પાઠ શકે? આપણા ધાર્મિક ગ્રંથનાં ઈગ્રેજીમાં ભાષાંત્તર અને નેટે કરવાની જરૂર છે. પ્રાકૃત ભાષા શીખવા માટે ઈગ્રેજીમાં ગાઈડ કરવાની પણ ઓછી જરૂર નથી. આપણે જેને અને આપણા ધર્મની ઉન્નતિ કરવા માટે જૈન સેંટ્રલ કેલેજ બી. એ. સુધી શીખવે એવી કાઢવાની જરૂર છે. પણ એ કાર્યો બજાવવા સારૂ કેણ પિતાની સેવા અર્પણ કરવાને તૈયાર છે? સર સયદ અહમદે અલીગઢ કોલેજ કરવા માટે મહાન પરિશ્રમ કર્યો હતો. સેટલ હિંદુ કેલેજ માટે વિદુષી બાઈ એનીબીસટ પારાવાર શ્રમ કરે છે. દયાનંદ કેલેજ માટે ઘણાક ગૃહસ્થોએ ધન, અને તન અર્પણ કરેલ છે. ફરગ્યુસન કેલેજ માટે મી. તિલક, ગોખલે, અગરવાળા, પ્રાંજપે આદિએ સેવા અર્પણ કરી છે, ત્યારે શું આપણી જ્ઞાતિમાંથી એવી સેવા કરવાને કઈ બહાર આવે છે ! વાતે કરવા કરતાં, ખામીઓ શોધવા કરતાં, નવી નવી પદ્ધતિઓ બતાવવા કરતાં વ્યવહારૂ રીતે જાહેર કામકાજે ઉપાડી લેવાને યત્ન કરો! કેઈ આમંત્રણ કરે તેની રાહ જોવાની ટેવ છે ઘર અને બીજાને આમંત્રણ કરવાને સત્તાવાન થાઓ. આ બધું કરવાને જે સારા સંયોગે ન દેખાતા હોય તે છેવટે દરરોજ થે છેડી વખત દેશની, ધમની, સંસારની અને સંઘની ઉન્નતિ માટે વિચાર કરે અને પચાસ વર્ષની ઉમર થાય કે સંસારિક મથનમાંથી રાજીનામું આપી જાહેર ફરજ બજાવવાને વાનપ્રસ્થ સ્થાન સેવવાને યત્ન કરે. આશા છે કે આ મારી દરખાસ્ત તરફ માનની નજરથી જેવા કૃપા કરશોજી.
લી. દાસાનુદાસ, વઢવાણ શહેર,
શાહ, નારણજી અમરશીના
જયજીનેં વાંચશો.
}