________________
૧૦] શ્રી પાસલી તીર્થ આર શેઠ લક્ષ્મીચ છ ધીયા. [ ૧૩૫
श्रीयुत सेठ केसरीसिंहजी साहबसे मिलना हुवा तो आपने ईस मेलेमें जानेकी आ. वश्यकता बताई और भी अन्य वार्ता लीप होनेके पश्चात सेठ साहिब मंदिसोरके लिए रवाना हुये. - मंदसोरके अगुओंको भी सेठ साहबने सदोपदेश देकर उनका दिल आगामी वर्ष श्री पडासली मेलेमे जानेके लिए रूजु कराया बादमें वहांसे रवाना होकर ब ता. ? मार्च सन् १९०९ को स्वस्थान पधारे. ___यदि एसेही कुछ मालवेके अग्रेसर महोदय स्वधर्म व जाति सुधारके लिए अपना थोडासा टाईम भी देकर कोशिश करें तो थोडेही. समयमें ईस गिरे हुवे मालवेकी स्थिति सुधर सक्ती है, आशा है कि धार्मिक, धनिक, बुद्धिमान महाशय उक्त सेठ साहबका अनुकरण करेंगे. और पडासलि तीर्थोद्धारके लिए मदद देंगे.
हम वारम्वार सेठ साहबकि उदारता व परिश्रमकी प्रशंसा किये बिगर नहि रह सक्ते और हमेशा दिन दूगनी उन्नती इच्छते हैं । ना उन्नता इच्छत है ॥ शुभम् भूयात् ॥
श्री संघका शुभेच्छक, (लेखक ) एक जैन
પ્રતાપ –પાછવા. શ્રી જૈન વિદ્વાનને ખુલ્લો પત્ર. માનવા સાહેબે !.
આપના માટે મારી અને આખી જોન કેમની ઘણી લાંબી આશાઓ છે, અને આપ સાહેબે એ રૂદ્ધ આશાઓ પાર પાડવાને માટે બનતે પ્રયાસ કરે છે તેથી ખુશી થવાનું છે. આપના ઉપર સરસ્વતી પ્રસન્ન હોવાથી યા આપ સરસ્વતીના ઉપાસક હોવાથી આપણા ધર્મને ને આપણું શ્રી સંઘને મે સાચવી રાખવાને ભાર આપના શિર સમજવામાં આવે છે. આપના ઘરની, કુટુંબની, જ્ઞાતિની, સંઘની, મહાજનની અને પ્રજા તથા રાજાની સેવા આપ બજાવે છે, તે માટે સંતેષ ઉપજે છે. પ્રાચીન કાળમાં વિદ્વાન પુરૂએ શ્રી લક્ષમીને પરિગૃહ ત્યાગીને ધર્મની ધ્વજા ઉડાવવા સારૂ નિઃસ્વાર્થ પરિશ્રમ સેવેલ હતું એ વાત કાંઈ જાણવા બહાર નથી. અરણ્યમાં રહીને જે જે શોધ ખેળે કરી હતી તે શેધ છે દુનિયાને આજે હેરત પમાડે છે. આત્મા, જીવ અને તત્વના વિચારમાં આપણે જૈન ધર્મ ઘણેજ આગળ વધે છે, એ સંબધે થતી છે માટે જ્યારે પશ્ચિમની પ્રજા વિચાર કરે છે, ત્યારે છે તે ઘણાક જમાના અગાઉ આપણા પૂર્વાચાર્યોએ કરી હતી. શ્રી સર