________________
૧૯૦૯] શ્રી જન શ્રેયસ્કર મી. પરીક્ષક મી. ભગવાન મીઠાભાઇનો પ્રવાસ ૯૯ શ્રી જૈન શ્રેયકર મંડળના પરીક્ષક મી, ભગવાનદાસ
મીઠાભાઈને પ્રવાસ. આ પરીક્ષાના પ્રયાસથી પાલણપુર જીલ્લાના વાવ ગામમાં એક નવી પાઠ: શાળા ખેલવામાં આવી છે. આ ગામના રાણા ચંદ્રસિંહજીના પ્રમુખપણ નીચે આશરે ૫૦૦ માણસોની એક જાહેર સભા ભરવામાં આવી હતી. અને તેમાં મી. ભગવાનદાસે ભાષણ દ્વારા અસરકારક ઉપદેશ આપે હતે. અને તેનું પરિણામ એ થયું કે વિદેશી ખાંડ, દારૂ, માંસ વિગેરે બ્રણ ચીજો નહીં વાપરવા ઠરાવ કરવામાં આવ્યે હતે.
- સમી-અત્રેની પાઠશાળાના નિભાવ માટે તજવીજ કરી ઉપદેશદ્વારા કાવિય, રડવાકુટવા, ફટાણા ને વિદેશી ભ્રષ્ટ ખાંડ વિગેરેને ત્યાગ કરવા પ્રતિજ્ઞા લેવડાવી છે.
- રાધનપુર–અત્રેની પાઠશાળાઓ ઉપર દેખરેખ રાખવા માટે એક ક. મિટી મુકરર કરી છે. શિક્ષણ પધ્ધતિમાં બનતે સુધારે કરાવવા સાથે કોન્સ. રન્સના ઠરાને અમલ કરાવવા બનતે પ્રયાસ કરવામાં આવ્યું છે.
. બેણપ–નવી શાળા સ્થાપન કરી તથા કેન્ફરન્સના ઠરાવ વિષે ભાષણ. કરવાથી શ્રોતાજનેમાં સારી અસર થઈ છે.
સુઈગામ-નવી શાળા સ્થાપન કરી એક જનરલ સભા ભરી ભાષણદ્વારા કન્યાવિક્રય, બાળલગ્ન, ફટાણાં, તથા પરદેશી ખાંડ અને કેસર, દારૂ, માંસ વિગેરેને દેશવટો આપવાને આખા ગામે ઠરાવ કર્યો છે.
મેરવાડા–સાધારણ વાંચનાલય સ્થાપ્યું છે તેમજ કેન્ફરન્સના ઠરાને અમલ કરવા ભાષણ આપ્યું જેની અસરથી આખા ગામવાળાએ પર દેશી ખાંડ, ચામડાનાં પઠાં, કચકડાની ચીજો, વિલાયતી દવા વિગેરે ન વાપરવા પ્રતિજ્ઞા લીધી છે. | ઉચ્ચાસણ–અત્રેના દેરાસરમાં થતી કેટલીએક આશાતનાઓ દૂર કરવા ઉપદેશ કરવાથી તેની અસર સારી થઈ છે ને આશાતના અટકાવેલ છે.
ઉપદેશક ત્રીભવન જાદવજીના પ્રવાસ દરમિયાન ઉપદેશદ્વારાથી થઃ એલા ઠરાની હકીકત નીચે પ્રમાણે –
મેવાસા, પીઠવડી, ઝીંઝુડા, ભમેદ એ ગામોમાં જૈનવર્ગમાં હાનિકા રક રીવાજે અટકાવવા પ્રયાસ કર્યો, માટે ફટાણું તથા બજારમાં રડવા કુટ વાનું બંધ કર્યું, સુકૃતભંડારનું ઉઘરાણું કરી મુંબઈ મોકલવું, પરદેશી ખાંડ