________________
જૈન કેન્ફરન્સ હેરહે.
[એપ્રીલ હાની પહોંચે છે. માટે મુનિ મહારાજેને તે તરફ વિહાર કરવા વિનંતી કરવી. તે ઉપરથી તા. ૮-૩-૦૯ ના રેજ અને શ્રી સંઘ મળેલ તે વખતે અને માએ નીચે પ્રમાણે લેખીત અરજ કરી છે. શ્રી અમદાવાદ સંઘના શેઠ સાહેબ તથા સંઘ સમસ્ત.
અમદાવાદ, ' જયજીનેદ્ર સાથે વિનંતિ કરવાની કે શ્રી વીરમગામના સંઘ તરફથી આવેલા કાગળની નકલ આ સાથે રજુ કરવામાં આવે છે. તેમાં વિરમગામને સંઘ એમ લખે છે કે વિરમગામ તથા બીજા ગામમાં જ્યાં શ્રાવકની વસ્તી તથા દહેરાં હોય છે તેવા ગામોમાં વરસ દીવસમાં એક દીવસ પણ મુનિ મહારાજાઓને વિહાર થતું નથી અને તેથી શાસ્ત્ર ઉપદેશ વિના ઘણું લેકે શ્રદ્ધાભ્રષ્ટ થઈ અન્ય દર્શનીના સંસર્ગથી સ્વામીનારાયણ તથા સ્થાનકવાસી થઈ જાય છે કારણ કે સ્થાનકવાસી સાધુઓને પરિચય તે લોકોને વધારે થાય છે. માટે તે બાબતમાં ઈલાજ કરવાને સંઘના વિચારમાં ઠીક લાગે તે આપ સા. હેબે ગ્ય બંદોબસ્ત કરાવશે એવી આશા છે.
આ બાબતમાં દરેક સંઘાડાના અગ્રેસર મુનિમહારાજાઓને સંધ તરફથી વિનંતિ કરવામાં આવે તે સહેલાઈથી પાર ૫ડે.
બીજું કેટલાક ગામમાં મુનિઓ એકાકીપણે વિચરે છે અને સ્વછંદી બની ગામડાના લેકેને ઘણાજ હેરાન કરે છે; જેવા કે પેટલાદમાં એ દ. ખલે બન્યું હતું અને ભાવનગરની કેન્ફરન્સ વખતે તે સાધુને વેષ છીનવી લઈ વિદાય કરવામાં આવ્યું હતું. તેવી તરેહના દાખલા બીજે પણ બનેલા સંભળાય છે. માટે આ બાબતની અગ્રેસર મુનિ મહારાજાઓને વિનતિ કરવી કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે બબે મુનિ સાથે વિહાર કરે તથા તેમને પિતાના સંધાડાની પ્રમાણ પત્રિકા આપે કે આ સાધુ અમારા સંઘાડાના છે.
- લી, શ્રી સંધને સેવક | (સહી) બાલાભાઈ મંછારામ,
જનરલ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
જીવદયા કમીટી ઉપર The Order of the Golden Age તરફથી આવેલા પત્રને તરજુમે.
પેઇંગટન, ઈંગ્લાંડ
ફેબ્રુઆરી ૧ લી ૧૯૦૯૦ પ્યારી સાહેબ,
તમારા તા. ૧૪ મી જાન્યુઆરીને સરકયુલર લેટરના જવાબમાં હું તને મારી કમીટીને સૂચન કરૂં છું કે દરેક ધર્મનિષ અને સભ્ય પુરૂષપર રહેલી