________________
૧૦૦૮ ]. પ્રાસંગિકોંધ :
[ ૮૭ માં તેમજ વિકટેરીઆ થીએટરમાં અને થીઓસોફીકલ સોસાઈટીમાં મળેલી સભાઓમાં માંસાહારથી થતા નુકસાન સંબંધી વિષયે ઉપર મી. લાભશંકરે અસંસ્કારક ભાષણ આપી જીવદયાની એટલી બધી તે ઉંડી છાપ પાડી હતી . કે જેથી ઘણા સ્ત્રી પુરૂએ દારૂ છેી દીધું. અને ઘણાએ માંસાહારને ત્યાગ કરી દીધું હતું. મી લાભશંકરના સુરતના પ્રવાસમાં એક ખાસ ધ્યાનમાં રાખવા લાયક હકીકત એ છે કે એક વખતે તેમણે ઢેઢ લોકેની મિટીંગમાં ઢેઢ લેકોના ધર્મગુરૂના પ્રમુખપણું નીચે ભાષણે આપેલાં હતાં અને તે જ વખતે ઘણુ એ દારૂ માંસ નહીં વાપરવા પ્રતિજ્ઞા લીધેલી હતી. અમે મી. લાભ શંકરના શુભ પ્રયાસ માટે ધન્યવાદ આપીએ છીએ,
વડોદરાના નામદાર ગાયકવાડ સરકારે અજમેર ખાતે મળેલી સ્થાનકવાસી ત્રીજી કેન્ફરન્સને જોન કેમને શીખામણોથી ભરપૂર એક ઉમદા પત્ર મોકલે હતું. આ પત્ર દરેક જૈનને બહુ ઉપયોગી હોવાથી આ માસિકના બીજા ભા. ગમાં તેને તરજુમા આપવામાં આવેલ છે. આ પત્ર સંબંધી ઉપજતા વિચારો હવે પછી રજુ કરવામાં આવશે પરંતુ જૈન કેમનું હિત ઈચ્છનાર અને જૈન કેમને એગ્ય અવસરે સલાહ આપનાર આ નામદાર સરકારને અમે આ સ્થળે ઉપકાર માનવાની રજા લઈએ છીએ.
* ઉપદેશક વાડીલાલ સાંકળચંદ મેરૈયા, ગેરેજ, ગેધાવી, સાણંદ, વિરમ. ગામ વિગેરે ગામમાં ફરીને કોન્ફરન્સના ઠરાવે સમજાવી તે કરાવે અમલમાં મુકવાનું કામ દરેક ગામમાં અમુક (પ્રતિષ્ઠિત) આગેવાનેને સેપે છે અને હાલ તે ઉત્તર ગુજરાતમાં ફરે છે.
માનાધિકારી ઉપદેશક મી. દલીપચંદ મગનલાલના પ્રવાસ વખતે તેમણે સંગપુરના કોળી લોકોની સભા ભરી જીવદયા ઉપર અસરકારક ભાષણ આપ્યાં, જેની અસરથી ત્યાંના મુખી વિગેરેએ જીવહિંસા નહીં કરવા પ્રતિજ્ઞા કરી છે.
ધનપુરા–તા. ૨૬-૨-૦૯ ના રોજ એક સભા ભરી જીવદયા ઉપર ભાપણે આપ્યાં. જેની અસરથી ત્યાંના કેળી લેકેએ જીવહિંસા નહીં કરવા ઠરાવ કર્યો છે અને એક બોકડાનું માતાજીને બળિદાન કરતાં અટકાવેલ છે.
અમદાવાદથી કૅન્ફરન્સ ઓફીસના જનરલ સેક્રેટરી શેઠ. બાલાભાઈ મ. છારામ અમને લખી જણાવે છે કે વિરમગામથી ત્યાંના સંઘને એવી મતલ. બને કાગળ આવે કે આપણા મુનિ મહારાજાઓ તે તરફ વિહાર નહિ કરવાથી અને સ્થાનકવાસી સાધુઓને પ્રચાર વધારે હેવાથી ધર્મને ઘણી જ