SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯ ] - - પ્રાસંગિક ધ. [ ૮૦ અવશ્ય ફરજ તરીકે દયા શીતલા (કરૂણા) ગુણને ઉચ્ચસ્થાન આપવું તે એક કૂરતા (ઘાતકીપણું) અટકાવવાને સૌથી વ્યવહારિક રસ્તે છે. પણ જેમાં માંસાહાર જેવી ફરતાને સમાવેશ થાય છે, તેવા લેકમાં પ્રચલિત રિવાજોને તદન ત્યાગ કરાવવા માટે આવા રિવાજેથી થતાં સંકટ, પીડા તથા દલીલના અભાવને લઈને અરક્ષિતપણાને લગતાં જ્ઞાનને પ્રચાર કરે તે અગત્યનું છે. દયાશળ અંદગીને પક્ષ લઈ નીતિ તેમજ વિદક શાસ્ત્રનું અનુકરણ કરી અને માંસાહારની રીતિ નિષેધીને તેને ત્યાગ કરાવવા માટે. સઘળી જા. તની ક્રૂરતાને જડમૂળથી અમારે આશ્રમ (order) પ્રહાર કરે છે. અમે પુરૂષ અને સ્ત્રી વર્ગના થિી ઉચ્ચ (આત્માને અપીલ કરીએ છીએ અને આ પ્રમાણે દયાશીળ ભાવના ઉત્પન્ન કરીએ છીએ અને અમને માલુમ પડે છે કે અંતઃકરણની કરૂણાને આહારમાં પાળેલી દયાશીળતા ઊત્તેજીત કરે છે, આ ઉપરથી અમારા અનુયાયીઓ (સ્વભાવથીજ ) કુરતાની વિરૂદ્ધ પક્ષના થાય છે. સાથે બીડેલો રિપોર્ટ જેવાથી તમને માલુમ પડશે કે એમાંથી, સંસાઈટીની આ યુક્તિએ મટી ફતેહ મેળવી છે અને તમારી કમીટીની અંતઃ કરણપૂર્વક સહાયતા મેળવવાને હું ઘણેજ ખુથી થઈશ કે જેથી કરીને અમા. ર કેલવણી સંબંધી સાહિત્યને વિસ્તારથી પ્રચાર કરી શકાય. ખ્રિસ્તી લોકેની વૃત્તિ તદન માંસાહારની રીતિવિરૂદ્ધ બદલાયેલી અને ગ્ય દયાશીલ વર્તન જોગવવાના પ્રાણીઓના હક તરફ વળેલી જેવાની હું આશા રાખું છું. કારણ કે અત્યારે આપણા કાર્યને જે ફતેહ મળેલી છે તે આ આશાને પ્રદર્શિત કરે છે. પણ તેની સિદ્ધિ અમારી સોસાઈટીએ હાથ ધરેલા મને રથને જેઓ સમજે છે તે લેક હિતષિ અને દયાશીલ આત્માએની મદદ ઉપર, અને સઘળા ક્રિશ્ચિયન દેશમાં દયાશીલ સુધારાની વૃદ્ધિ માટે કરાતા આપણુ પરિશ્રમના છેલ્લા પરિણામે ઉપર આધાર રાખે છે. હમણાં અમારા તરફથી જે છપાવવામાં આવ્યું છે તેમાંનું કેટલુંક હું આ સાથે બીડું છું. કે જેથી કરીને તે તમારી કમિટીને બતાવી શકાય અને બહોળા ફેલાવાને લાયક થવાને તેઓ પિતેજ ભલામણ કરશે. તે બાબત મને જરાપણ સંશય નથી. બ્રાતૃવત્ પ્રણામ સહિત મારામાં વિશ્વાસ રાખે શુદ્ધ હદયથી ( સહી) સીડની એચ બી.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy