SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] ધર્મનીતિની કેળવણી. [માર્ચ ge and choose for himself, જયાં સુધી વિદ્યાર્થિમાં સ્વતંત્રપણે વિચાર કરી પોતાને ચાગ્ય લાગે તે માગ ગ્રહણ કરવાની શક્તિ ન આવે તેટલા સુધી એકજ પ્રકારની જીવનભાવનાની અસર નીચે તેનુ મન અવિચ્છિન્નપણે મૂકાવુ જોઇએ, હિંદુ વિદ્યાર્થિનું મન તદ્દન જ łabula rasa પ્રતિષિ*ખ પડયા વિનાનુ કારૂ હાતું નથી. જન્મથી અમૂક સ્વભાવ એનામાં બધાએલા હોય છે, એના મનપર અમૂક છાપા પડેલી હાય છે. આ સકારાની અવગણના કરી તદ્ન નવીન વિચારો ખાળકના મનપર ઠસાવવાથી, ઉક્ત ભાવના વિરોધ ઉત્પન્ન થાય છે. માટે કેળવણી આપનારે બાળપણથી એમના મગજપર કેતાએલા વિચારાને ચેાગ્ય વલણ આપવુ જોઇએ, પણ કેળવણી, તે સ`સ્કારાથી તદ્દન અસ"બધ ન હાવી જોઇએ. વિદેશીય વિચારા તથા ભાવનાઓમાં બાળક એકદમ સૂકાવા થી ભાવનાવિરોધ ઉત્પન્ન થઈ પરિણામે કાઇ પણું શુદ્ધ ભાવના ખધાઈ શક્તી નથી. આ વિરાધ કેમ અટકે ?-ધર્મ અને આત્મજ્ઞાનના વિચારો આપણામાં માતાના પયપાનની સાથેજ પ્રવેશ થાય છે: એસસ્કારના ચેાગ્ય ઉપયોગ કરવાથી આ વિરોધ ઘણે ભાગે ટકી શકશે. પ્રાચિન કેળવણીની પદ્ધતિના એક મહાન સિદ્ધાંત એ હતા કે પરમાત્માના જ્ઞાનને અવલખીને સર્વ પ્રકા રતુ જ્ઞાન આપવાની યાજના કરવી. આપણી સર્વે નવીન પ્રવૃત્તિને પ્રાચિન કાળની જેવી આપણે નહિ' મનાવી શકીએ, પણ આપણી કેળવણીની પદ્મતિમાં બની શકે તેટલી પ્રાચિનભાવનાઓનુ સેમ્મેલન કરી શકીએ. ઘણા મ તમતાંતરોને લીધે શાળાઓમાં તથા કાલેોમાં ધાર્મિક કેળવણી આપવામાં ભારે મૂશ્કેલીઓ નડે છે એ ખરૂ, પણ તે માટે નીતિની કેળવણીને પણુ સ્થાન ન આપવું. એ કાંઇ ઘટતુ નથી. Education to evoke the for. mative elements in the pupil's character must be correlated with his past national culture and appeal not only to his intellect but also to his moral being. વિદ્યાર્થિ માં રહેલ, વન ઘડવામાં ઉપચાગી કુદરતી તત્ત્વાના વિકાશ કરવા અર્થે, કેળવણી પ્રજાના અનાગત સુ ધારા વધારા, બુદ્ધિકોશલ્યતા તથા જીવનભાવનાને અનુસરતી અને માત્ર મનને નહિં પણ હૃદયને પણ અસર કરનારી હાવી જોઈએ. લન્ડનમાં ગયે વર્ષે મળેલ કેળવણીની પરિષદે પણ નીતિની કેળવણીની અત્યંત આવશ્યક્તા મતાવી હતી. ઘણે ભાગે પ્રત્યેક વિષયનું શિક્ષણ એવી રીતે આપી શકાય અને અપાવું જોઇએ કે તેથી વિદ્યાર્થિને નૈતિક જ્ઞાન મળે તથા તેનુ વર્તન ઘડાય, આ સંબંધમાં નામદાર જસ્ટિસે કેટલાક રમુજી દૃષ્ટાંત આપ્યા હતા. કાવ્યના શિક્ષણથી વિજ્ઞાનના સિદ્ધાંતા બહુ તાદશ્યપણે સાવી શકાય. વિદ્યાથિમાં નવીન રસિક દૃષ્ટિ પ્રકટાવી શકાય; તથા બાહ્ય સાંદર્યનું ભાન કરાવી આંતર સાંદર્ય તરફ તેને વાળી શકાય, જેમકે, જડ પદાથે'માં પણ નિયમિતતા "6 ',
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy