________________
થભાઇએ
૧૯૦૭ ]
ત્રીજે દિવસ ૩ ૩૫૧) સુરતના નગીનદાસ કપુરચંદ અમદાવાદ જેન બેન્કિંગને આપ્યા
૨૦૧) કે, રૂપચંદ લલુભાઈએ ,, ૫) વેરાવળવાળા હરખચંદ ધારશીએ , , ૧૦૧) અમદાવાદના મેહનલાલ મગનલાલે , , પ૧) દીલીવાળા પ્યારેસ્લાલ દલીલસિંહે ,, , ૧૦૧) બાલાપુરવાળા હંસીલાલ પાનાચંદે , ક, ર૫) પોરબંદરવાળા જેચંદ કપુરચંદે , ,, ૫) મુંબઈવાળા શેઠ રતનચંદ ખીમચંદે , ૧૦) ગ્રજ્યુએટ તરફથી અમદાવાદ બોર્ડિગને.
ચક્ષુ, કેશર, ચંદન, મુંબઈ ઝવેરી મંડળ મફત મેકલશે એવું આ વખતે તે મંડળ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું.
,, ૧૨૫) પાલીતાણા રવચંદ ઉજમશી બોર્ડિંગ અમદાવાદ. [, ૧૨૫) પાલણપુર અમુલખ ખુબચંદ » ૧૫૧) મુંબઈ રાયચંદ ખુશાલચંદ
પ૧) , નેમચંદ મેળાપચંદ - ૫૧) ,, કલ્યાણચંદ સેભાગચંદ ૨૦) ધોળકા વેલચંદ ઉમેદચંદ વકીલ , ૧૦) તથા મુંબઈ
બેડિંગમાં રૂ ૧૦) ૨૭) ખેડાના ડેલીગેટ સુકૃત ભંડાર ખાતે. ર૦૦) ઉદેપુર સંઘ ક ૧૮૦) ગુજરાનવાલા સંઘ.
જેન ગ્રેજયુએસ એસેસીએશનની સજા કેનફરન્સના મંડપ પાસેના તંબુમાં મી. ગુલાબચંદજી ઢઢા એમ. એ. નાં પ્રમુખપણ નીચે મળી હતી, જે વખતે પ્રમુખ ઉપરાંત મી. ચુનીલાલ લલુભાઈ વકીલ અમદાવાદના સબ જજ, મેશર્સ ત્રીભોવનદાસ ઓધવજી શાહ બી. એ. એલ. એલ. બી, મેડનલાલ ચુનીલાલદલાલ બી. એ, ન્યાલચંદ લખમીચંદ સોની બી. એ. એલ એલ. બી, મણીલાલ દેશી બી. એ, મેહનલાલ છે. શાહ બી. એ. એલ એલ. બી, હીરાલાલ મુલચંદ મેહેતા બી. એ, અમૃતલાલ મુલચંદ મેહેતા બી. એ, મેહનલાલ ઉમાભાઈ સુતરીયા બી. એ પ્રભુદાસ ત્રીભવનદાસ શાહ ડી. '