________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[ મા
*
એ જી., ચીમનલાલ એલ. દેશાઇ બી. એ. એલ એલ. મી., મેાતીલાલ કશળચંદ શાહ જી. એમ, એન્ડ સી., વેલચંદ ઉમેદચંદ હાઇ કેા વકીલ, ચીમનલાલ ગોકલદાસ શાહ ખી. એ., રતનચ'દ મુલચંદ મેહેતા ડીસ્ટ્રીકટ વકીલ, ચીમનલાલ પુરૂશેાતમદાસ બ્રેકર બી. એ. એલ એલ. મી., છેોટાલાલ કાલીદાસ ગાંધી ડીસ્ટ્રીકટ વકીલ, ખાણુ કુમારસીંગ નહાર ખી. એ., બાખુ પુરણચંદ નહાર બી. એ. પી. એલ., ત્રીભાવનદાસ લેહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ,, અને મકનજી જુઠાભાઇ મેહેતા ખી એ, એલ એલ. મી. વગેરે હાજર થયા હતા.
لان
સભામાં કોનફરન્સને લગતા ઠરાવેાના મુસદા ગ્રેજયુએટસ એસેાસીએશન ઉપર અગાઉથી મોકલી આપવાના સબંધમાં તેમજ જૈન શાળાઓની તપાસણીના સંબંધમાં કેટલાકે તરફથી સુચનાઓ થઇ હતી, જે પછી નીચલા એક ઠરાવ પસાર કરવામાં આન્યા હતાઃ——યુનીવર્સીટીમાં જૈન સાહિત્ય દાખલ કરવા માટે કાનફરન્સે જે ઠરાવ કર્યાં છે તેને અમલમાં મુકવા નીચલા ગ્રહસ્થાની એક કમીટી નેમવામાં આવે છેઃમેશર્સ લખમસી હીરજી મૈસરી, મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા, ત્રીભાવનદાસ એધવજી શાહ, કેશવલાલ પ્રેમચંદ મેદી, ડી. પી. ખરેાડીયા, મણીલાલ દોશી, સુરચ'દ પુરૂષોતમ બદામી, અને મકનજી જીઠાભાઈ મહેતા.
એસેાસીએશનના અમદાવાદ ખાતેના સેક્રેટરી તરીકે મી૰ મણીલાલ દેશી અને મુંબઇ ખાતેના સેક્રેટરી તરીકે મી॰ મકનજી જુઠાભાઇ મેહેતાની નેમણુંક કરવામાં આવી હતી, જે પછી પ્રમુખના આભાર માની સભા ખરખાસ્ત થઈ હતી. આવતા વર્ષના પ્રમુખ તરીકે સખ જજ મી૰ ચુનીલાલ લલ્લુભાઈ વકીલને નીમવામાં આવ્યા હતા.
અમદાવાદ મહિલા પરિષદ.
શરૂઆતમાં કન્યાએ ગીત ગાયુ' હતું. સ્ત્રીએ સુમારે ૫૦૦૦ હાજર હતી. સાધ્વીજીઓની સંખ્યા પણ સારી હતી. ીમેલ ટ્રેનિંગ કોલેજની કન્યાઓને લઈને પ્રીન્સીપાલ મીસ ભ્રક, પણ હાજર થયાં હતાં, ઉત્સાહુ બહુજ હતા.
સા. બહેન અનસૂયા સારાભાઈએ દરખાસ્ત કરી અને તેને સીતા બહેન તે શેઠ નથુભાઇ સાંકળચંદની વિધવાએ ટેકો આપ્યા, તેથી શેડ જેશંગભાઇ હુઠીશ`ગના પત્ની શણગારે પ્રમુખસ્થાન લીધું.
બહેન અનસુયાએ નીચેનું ભાષણ વાંચ્યું:
અહુ' નમસ્યામિ સુમન્ત્રસારમ સમસ્ત દેવૈવિહિતાવતારમ્ વિન્ધાભિઘાંતાય ધૃતાધિકારમ્ ધ્યાનુપ્રદત્તાત્તમશ ભારમ