SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કેન્ફરન્સ હેડ. | | માર્ચ ક છેતે માટે કક્ષા શબ્દોમાં આભાર માને તે મારાથી કહી શકાતું નથી હું માણી રીસેશન કમીટીને સકળ હિદના સંઘ તરફથી ધન્યવાદ દઉં છું. વાલટીયરે, વિસર અમારા આખા સંઘના ભવિષ્યને આધાર છે. તમે શ્રીમાન છતાં ડેલીગેટેની જે સેવા રાત્રિદિન બજાવી છે તે માટે તમને ન વર્ણવી શકાય તે, આત્મ ભેણ માટે, ધન્યવાદ ઘટે છે. તમારે પણ શ્રી સકળસંઘની તરફથી હું ઉપકાર નું છું. સર્વ કમીટીઓને સકળ સંઘ તરફથી હું આભાર માનું છું. બે દિવસની હાજરો દેવા માટે મુનિ મહારાજાઓને આભાર માનું છું. જે પત્રોએ રીપોર્ટ મકલ્યા છે તેમને પણ આભાર માનું છું, પિોલીસને પણ આભાર માનું છું. શેઠ ચીમનભાઈ નગીનદાસે બહુ નમ્રશબ્દોમાં ભૂલચુક માટે ક્ષમા ચાડી હતી, લંટીયરોના એસીસ્ટન્ટ સુપ્રીન્ટેન્ડેટ મી. ચીમનલાલ ગોકળદાસે અતિ શય સનેહ ભરેલા, જુસાદાર શબ્દોમાં ભૂલચૂક માટે આવેલા સંઘની ક્ષમા ચાહી હતી અને જે બન્યું હતું તે અતિશય અપજ હતું એમ સારા શબ્દોમાં જણાવ્યું હતું. ત્યારબાદ એક લઘુ વેલેંટીયર પરમાણંદ કુંવરજીએ પણ સારા શબ્દોમાં સંધને આભાર માન્ય હતે. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી રા. શ. ચીમનલાલ લલુભાઈ સબ જજે પ્રમુખ સાહેબને આભાર માન્ય હતે. રાત્રે. પ્રેસીડંટ પાંચ, પાંચ ચીફ સેક્રેટરી તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વિગેરેના ઓઈલ પિઈન્ટીંગ કરાવવા મી. શોભાગમલજી ઢઢાએ રૂ. ૫૦૦), જૈન શ્વેતાંબર મદદ કુંડમાં રૂ. ૨૫૦૦) તથા રૂ. ૧૦૦૦ કેનફરન્સ નિભાવ ફંડમાં, રૂા. પ૦૦), અમદાવાદ જેન બેગમાં તથા રૂા. પ૦૦ પાલીતાણ બાળાશ્રમને કુલ રૂ. ૫૦૦૦) આયા તથા અજમેર કેનફરન્સ લઈ જવા વિચાર જાહેર કર્યો. ત્યારબાદ બીજી ઘણી પરચુરણ રકમે આવી હતી. ૧૭-ર-૦૭ ના રોજ સખાવતે જાહેર થઈ તેની યાદી. રૂ. ૨૦૦૧) શેડ ગોકુળભાઈ મૂળચંદ તરફથી પુત્રી ચંદનના સ્મરણાર્થે અમદાવાદ જૈન કન્યાશાળાને ઈનામ તરીકે ભેટ પ્રેમીસરી નેટ સાા ટકાની આપવામાં આવી. રૂ. ૩૦૧) તથા રૂ ૫૧) ની બક્ષિસ બે જુદા જુદા ગૃહ તરફથી તા. ૧૬ મીએ જાહેર થઈ હતી. - રૂ ૭૫૦૦૦) ની લેન એક મહિનામાં બેડિંગ માટે શેડ ગોકુલભાઈ , હીચંદ સપો,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy