________________
૧૯૦૭ ]
પાંચમી કોન્ફરન્સના કરાવે.
સાખી. કદી નીચ કેઈ નીવડે, નહીં કેળવણી દોષ,
નીચ સંગતને દેષએ, તજી કરીએ નીતિ પિષ. જૈન કન્યાશાળા ભલીરે લોલ, શ્રાવિકા શાલા નિર્મળ રે લોલ, ધાર્મિક નૈતિક જ્ઞાનની રે લોલ, સ્થાપો સુવિજય નિશાનની રે લોલ, દેશની ઉન્નતી જાતિની ચડતી, સ્ત્રી શિક્ષણ વિષેરે લોલ, ધીર વીર બળ બુદ્ધિ નિધાન; પ્રજા પ્રાકમી થશે રે લોલ.
સ્ત્રીનીતિશક્ષણ ભાવે, સાંકળચંદ સુણાવે, શ્રીસંઘને ભક્તિ ભાવે, મેતીડે બાળા વધાવે. સ્ત્રીનીતિશિક્ષણ જો અમે બાળા ઉચરીએ.
ફાગણ સુદી પ રવીવાર તા. ૧૭ ફેબ્રુઆરી.
ઠરાવ ૧ લે.
( પ્રમુખ તરફથી ) જે ડુાન બ્રીટીશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે આ ભારતવર્ષમાં વસતા ભિન્ન ભિન્ન ધમિ ભાઈએ પોતપોતાને ધર્મ સાધી શકે છે અને જે સામ્રાજ્યની સર્વ ધર્મિઓ પ્રત્યે સમાન દષ્ટિને લીધે આપણે પણ આપણે ધર્મ સ્વતંત્રપણે પાળી શકીએ છીએ, તે સુખરૂપ સામ્રાજ્યના શહેનશાહુ નામદાર સાતમા એડવર્ડ અને, શહેનશાડુ બાનુ એલેકઝાંડરાનું રાજ્ય આપણું ઉપર ચિરંકાલ અખંડિત રહે અને તેઓ બંને દીર્ધાયુષી થાઓ અને સદા વિજયવંત વર્તે, એવું આ કોન્ફરન્સ અંતઃકરણ પૂર્વક ઈચ્છે છે.
આ ઠરાવ મી ગુલાબચંદજી ઢઢાએ વાંચી સંભળાવ્યું હતું. અને તમામ ગૃહસ્થોએ ઉભા રહીને પસાર કર્યો હતો. તે સાથે આવી મતલબને તાર નામદાર, વાઈસરાય મારફત મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું.
* ઠરાવ રજે,
. ( પ્રમુખ તરફથી, ) આપણી કામના વેપારી શહેનશાહ અને દેશપ્રદેશ વિખ્યાત મરહુમ શેઠ પ્રેમચંદ રાયચંદ , જે પોતાના તેમજ અન્ય સર્વ કેના સાર્વજનિક હિતાર્થે તેમાં વિષેશે કરીને કેળવણીના ઉત્તેજનાર્થે પિતે કરેલી સખાધતેને માટે પ્રસિદ, થઈ ગયેલા છે. વળી જે પિતાની વેપાર સંબંધી અસાધારણ હથીયારી અને કુશ લતાને લીધે સામાન્ય સ્થિતિમાંથી કરોડપતિ થવા પામ્યા હતા, તથા જેઓ સંપ