________________
રાજ). ૩
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ફેબ્રુઆરી. ધાર્મિક નૈતિક સંસારીક ચલ સાગે, લઘુ નંદન વીરના જૈનિ બંધુઓ જાગે. ૨ છે દાઝ જાતિની કીડી કાગને ઉંડી, થઈ મનુષ જાતિની દાઝ ન રાખ રૂડી, ઉધરે નિજ બંધું કરી પ્રયત્ન અથાગે, લઘુ નંદન વિરના જૈનિબંધુઓ જાગે. ૩ કરી જ્ઞાનદ્વાર સુપુસ્તકશાળા સ્થાપિ, નીતિ બોધ સહિત કેળવણી પ્રજાને આપે કરી સં૫ સ્વધર્મિ વિજય સર્વથા માગો, લઘુ નંદન વીરના જૈનિબંધુએ જાગે. ૪ ધરી દેહ સ્વજાત સ્વદેશ દાઝ નહીં ધારી, નિજ ધર્મ ટેક વિણ જનની ભારે મારી; જય વીણા સાંકળચંદ સ્વધર્મની વાગે, લઘુ નંદન વીરના જૈનિબંધુઓ જાગો. - ૫
રાગ ભેરવી-તાલ મરી. રામ કહે રહેમાન કહે કેઉ કહાન કહે મહાદેવરે–એ રાગ. રાજગરમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ભરી આજરે, રાયબહાદુર સીતાપચંદજી, પ્રમુખ વિરાજ્યા તારે. રાજ. ૧ દેશ દેશથી જૈન બંધુઓ, પ્રતિનિધિ થઈને આવે; સંસારિક ધાર્મિક ને નૈતિક, સર્વ સુધારા થાવેરે. રાજ ર ગુજરાતી કક્કી પંજાબી, મહારાષ્ટ્રી મેવાડીરે; પુરબી પંડિત દક્ષ સેરઠી, માલવી ને મારવાડી. રાય ઝવેરી દેશી ગાંધી, શ્રેણી ને શાહુકારરે, દેશ દેશના જૈન બંધુના ભવ્ય ભલા દેદારરે. કોન્ફરન્સ મંડપની રચના, ગહન બની મનેડારરે; અમર વિમાન ગયાં આકાશે, દેખી આ દરબારે. રાજા ૫ વક્તા મુખથી સ્વાતિ બિંદુ, શ્રોતા લે શુચિ પર; શિષ્ટ છીપ મુક્તાફળ પાકે, દુષ્ટ સાપ મુખ ઝેરરે. ધાર્મિક વ્યવહારિક ને નૈતિક, રચશે સર્વ પ્રબંધરે; સાંકળચંદ સ્વધર્મ બંધુના, વધશે સંપ સંબંધરે. રાજા -
શ્રી જૈન કન્યાશાળાની બાળાઓને ગાવાનું ગીત | સર્વે સખીઓને શીખ ઉરે -એ રાગ.
સ્ત્રી નીતિ શિક્ષણ દે સદારે, અમે બાળા ઉચરીએ; ધાર્મિક વ્યવહારીક મુદારે, જેની બંધુ ઉદ્વરીએ.
જૈન શ્વેતાંબર સંઘરે, અમે વંદન કરીએ; બ્રાહ્યી સુંદરી સીતા સતી રે લોલ, પૂર્વે ભણેલી સે હતી રે લોલ, કેળવણ નીતિ લેઈ મળીરે લેલ, કીર્તિ કરી જેણે ઉજળીરે લેલ. | અભણ મર્મ માતાની સંતતિ, મૂર્ણ નિરૂથમીર લેલ, - - સદગુણી મતની દીકરી સદગુણ, વહુ સાસુ સમીરે લેલ.
રાજ૦ ૪