SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેર છે. [ ફેબ્રુઆરી. ત્તિ તેમજ વિપત્તિ સમયે સદા સમાન સાદાઈથી અને સ્વધર્મ પરાયણ વૃત્તિથી વર્તતા હતા, વળી જેઓ આ કોન્ફરન્સના એક સ્તંભ ૫ હતા તે દાનવીરરત્નના પાકી વયે પંચત્વ પામવાથી આપણું કેમને ગયેલી નહિ પૂરાય એવી ખોટની નોંધ આ કેન્ફરન્સ દીલગીરી સાથે લે છે. - આ ઠરાવ શ્રી મુંબઈના સંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદે વાંચી સંભળાવ્યો હતા અને તે સઘળા પ્રતિનિધિઓએ માન સહિત સ્વીકાર્યો હતે. | ઉપલા ઠરાવો મંજુર થયા પછી એવલાવાલા જાણીતા વક્તા શેડ દામોદર બાપુશાએ કેળવણી સંબંધી નીચેને ઠરાવ રજુ કર્યો હતે. ઠરાવ ૩ જે. આપણે જૈન કોમમાં વ્યવહારીક કેળવણીની સાથે નૈતિક, ધાર્મિક અને શારીરિક કેળવણીની વૃદ્ધિ કરવા માટે નીચે પ્રમાણે લેજના કરવાની આ કોનફરન્સ આવશ્યક્તા ધારે છે. ૧ દરેક બાળક તથા બાળકીને ફરજીયાત પ્રાથમિક કેળવણી આપવાની ગોઠવણ ૨ ઉંચી કેળવણીને લાભ સર્વ સામાન્ય જૈન બંધુઓ પણ લઈ શકે તે અર્થે મોટાં શહેરોમાં જૈન બર્ડને ઉઘાડવાની ગોઠવણ. ૩ ગ્યતા ધરાવનાર સામાન્ય સ્થિતિના લાયક વિદ્યાર્થીઓને ઉચી કેળવણી સુલભ થાય તે માટે સ્કોલરશીપ આપવાની ગોઠવણ. ૪ જૈન પુસ્તકાલયો તથા વગર લવાજમની કીરીડીંગમે ઉઘાડવાની ગોઠવણ. ૬ ઊંચા પ્રકારની ઔદ્યોગિક કેળવણીના બને તેટલો પ્રસાર કરવા માટે તથા તેવી કેળવણી લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓને ખ્ય સગવડ કરી આપવાની યોજના. ૬ શ્રાવિકાશાળાઓ અને જૈન કન્યાશાળાઓ રથાપવાની અને શ્રાવિકાશાળા એમાં સ્ત્રીઓને યોગ્ય ઔદ્યોગિક તથા ધાર્મિક તથા નૈતિક કેળવણી આ. પવાની ચેજનાઓ. જેના બાળકને નાનપણથી જ ધાર્મિક કેળવણીને લાભ મળે તે માટે જે 1 મિની કમવાર વાંચનમાળા તૈયાર કરાવવાની, અને તે વાંચનમાળા દરેક ખુલાસા, જૈન બેડીંગમાં અને હાલ ચાલતી જેનશાળાઓમાં ચલાવવાની અને તેણમાણે ગોઠવણ કરવાની જરૂર, તથા હાલ ચાલતી જૈનશાળામાં કેળવણી અપાય છે તેની દેખરેખ રાખવા માટે ઈન્સપેકશન ખાતું - થાપવાની છે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy