SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] - જેન કેન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ કરી શકે છે! તમારું શરીર સારું હોવું જોઈએ એ કહેવાને ભાવાર્થ એ છે કે તમારા શરીરના દરેક અવયવ મજબૂત અને તંદુરસ્ત હોવા જોઈએ. તમારું મગજ સારૂં જેઈએ, આંખ તેજસ્વી જોઈએ, ફેસાં રોગહીન હોવા જોઈએ, હોજરી પાચન કરવાની શક્તિ ધરાવનારી હોવી જોઈએ, હાથપગ મજબૂત હોવા જોઈએ, અને શરીરના દરેક અવયવ પુરતીવાળા હોવા જોઈએ. નબળું મગજ તેમજ નબળું શરીર, બુદ્ધિને સારી રીતે ખીલવી શકતું નથી તેમજ નિયમિત રીતે અને ચાલુ કામ કરવાને પણ અશકત હોય છે ! એવું શરીર તથા એવું મગજ જલદી થાકી જાય છે, અને કામ બગડી જાય છે! ખરાબ ના સબબે પણ તેજ પરિણામ આવે છે! તેવી આંખે નિસ્તેજ, નજરને ટકાવ કરવાને અશકત, બારીક ધ્યાનથી જોવાને શકિતહીન, અને ગમે તેવા હિંમતવાનની હિમતને તેડી નાંખવાને પુરતી ગણી શકાય? મગજ અને આંખ જેમ ઉત્તમ જોઈએ તેમ શરીરના પાયારૂપ-પાચનશકિતને ખીલવનાર હાજરી, અને કલેજા પણ ઉતમ જોઈએ. મનુષ્યનું શરીર એક ગુંચવાડાયંત્ર છે, જેમાં જુદા જુદા ચક્રો એવી રીતે ગોઠવાયેલા છે કે તેથી આ શરીર સારી રીતે પ્રવર્તમાન રહે છે ! પણ એજ શરીરના ચકરૂપી, જુદા જુદા ભાગોની હાલત બગડવાથી, જેમ એક વરાળયંત્ર, મીલ, યા ઘંટી અટકી જાય છે, તેમજ આ શરીર અટકી જાય છે. ટુંકમાં શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખવાની જરૂર મોટી છે, અને તે માટે, આખી જેનકોએ કઈ ઉપાય શોધી કાઢ જઈએ. - તમારા શરીરની મજબૂત હાલતથી તમે એક ઉત્તમ, સાધુ, શ્રાવક, સ્વતંત્ર સ્વદેશી, ને દેશાભિમાની વીરનર થઈ શકશે. એક માંદા કે નબળા શરીરથી તમે પિતાને બેજારૂપ થઈ પડશે. એટલું જ નહિ પણ તમારા પાડોશીને, ન્યાતને, દેશને , અને આખા જગતને બેજારૂપ થઈ પડશે. - મહાન રાજ્યના મહાન રાજ્ય દ્વારી નરો તરફ નજર કરો ! તેઓ શું પિતાની ફતેહે, કે રાજ્યતંત્રના કાર્યો મજબૂત શરીર અને મજબૂત મન વગર પાર પાડી શકે છે?, અકકલ સંબંધીના ચાલુ પ્રયત્નો એક નહિ પણ કરેડને કાબુમાં રાખવાની અલોકિક બુદ્ધિ અને મજબૂત શરીર એજ તેઓની ફતેહોને મુખ્ય પામે છે. તેએની શારીરિક સહનશીલતા પણ અદભૂત હોય છે. અને તેથી જ તેઓ કલાકોના કલાકે મનને વિચારમાં રેકી તેમજ ભાષણ કરવામાં તનને રેકી, એક તંદુરસ્ત મન તેમજ શરીર શું કરી શકે છે તે પ્રત્યક્ષ દેખાડી શકે છે. બર્ક, વીલીયમ પીટ, પીલ, કેબેલ, ગ્રાહામ, ગ્લૅડસ્ટન, અને લેર્ડ સોસબરી જેવા મોટા રાજ્ય દ્વારા નરો, પિતાના શરીરની મજબુતીના સબબેજ, બ્રીટીશ શહેનશાહતમાં પ્રકાશી નીકળ્યા હતા, અને લાખોને પિતાની પછાડી દેરવી શકયા હતા. આપણું તીર્થકરોની શારીરિક શકિત પણ તેવીજ ઉત્તમ હતી! છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું શારીરિકબળ એટલું બધું હતું કે, એક મોટા રાક્ષસને એક સૃષ્ટિના પ્રકારથી નબળા બનાવી દીધો હતો. એજ તીર્થકરે પિતાના પાન એ ગુડાના જરા દબાણથી આખા મેરૂને કંપાવ્યો હતો ! એજ તીર્થકરે કાનમાં ખીફ. શકવામાં આવ્યા તે છતાં જરાપણ ઉં કે આં કર્યું નહોતું. નેમીનાથ ભગવાનને. શારીરિક બ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy