SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન વિદ્વાનોને ઉત્તમ તક. પ્રોફેસર બનજેકેબીએ વકીલ મિ. કેશવલાલ પ્રેમચંદ ઉપર લખેલ નીચે પ્રમ નો " જાહેરાત માટે પ્રગટ કરીએ છીએ અને વિદ્વાન જૈન લેખકને આ સંબંધમાં પ્રોફેસર હરમન જેકોબી ઉપર પરમાર્યો પત્ર વ્યવહાર ચલાવવા વિનંતિ કરીએ છીએ. Now I have a favour to ask yon. By and by I have become acquainted with some of your coreligionists, but I have no knowledge of your community. I should be much obliged to you for information who are the principal in it; what is the name of the 13, or are there more than one yey concerned in our work who are its heads and what are the principal places where they have Upashrayas, and who are the laymen ( વિવેass ) of importance who are interested in the publication of Jain books? It is not from mere curiosity that I ask this question, but from an interest to know the men for whom and with whose assistance I and my friends are expected to work. I shall be glad to do what I can to assist you in publishing texts which are buried as it were in mass accessible but to few. Professor Doctor Hermann Jacobi. 59, Nieubuhrstrasse, Bonn, Germany. ––– –– જાહેર ખબર. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી ચાલતું શ્રી ધામક હીસાબ તપાસણી ખાતું—કોન્ફરન્સના આ ખાતાના ઓનરરી ઓડીટર સાહેબ શેઠ ચુનીલાલ નાહાંનચંદ અને તેમના તાબાના કેટલાક નેકરે આપણે પ્રખ્યાત તીર્થ શ્રી રાણકપુરજીને તથા વરાણાજીને હીસાબ તપાસવા સારૂ હાલમાં ત્યાં ગયેલા હોવાથી તે ખાતાઓ સંબંધમાં જે કોઈ ગૃહસ્થને કાંઈ પણ ફરીસાદ યા સુચના કરવી હોય તેમને પિતાના ખરા નામઠામ, સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ કરવામાં આવે છે. આવી રીતની આવેલી અરજીઓવાળા સનાં નામ અમે જાહેર કરવાના નથી. | શેઠ ચુનીલાલ નહાનચંદ | " એનરરી એડીટરશ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ ઠેકાણુ-શેઠ ધરમચંદ અભેચંદ મુ. પાટણ: ઉત્તર ગુજરાત, ગીરગામ મુંબઈ વી, સેવક, A આસીસ્ટન્ટ સેક્રેટરી તા. ૧૫-૬-૦૭. | Jી જેન વેતાંબર કેન્ફરન્સ - પિતા કરતબર છે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy